×

અને જો તમે સફરમાં હોય અને લખનાર ન મળે તો ગીરવી રાખી 2:283 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:283) ayat 283 in Gujarati

2:283 Surah Al-Baqarah ayat 283 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 283 - البَقَرَة - Page - Juz 3

﴿۞ وَإِن كُنتُمۡ عَلَىٰ سَفَرٖ وَلَمۡ تَجِدُواْ كَاتِبٗا فَرِهَٰنٞ مَّقۡبُوضَةٞۖ فَإِنۡ أَمِنَ بَعۡضُكُم بَعۡضٗا فَلۡيُؤَدِّ ٱلَّذِي ٱؤۡتُمِنَ أَمَٰنَتَهُۥ وَلۡيَتَّقِ ٱللَّهَ رَبَّهُۥۗ وَلَا تَكۡتُمُواْ ٱلشَّهَٰدَةَۚ وَمَن يَكۡتُمۡهَا فَإِنَّهُۥٓ ءَاثِمٞ قَلۡبُهُۥۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ عَلِيمٞ ﴾
[البَقَرَة: 283]

અને જો તમે સફરમાં હોય અને લખનાર ન મળે તો ગીરવી રાખી લો, હાઁ જો અંદર અંદર એક બીજાથી સંતોષ હોય તો જેને અમાનત આપવામાં આવી છે તે તેને આપી દે, અને અલ્લાહ તઆલાથી ડરો જે તેનો પાલનહાર છે અને સાક્ષી ન છુપાવો અને જે તેને છુપાવી લે તે પાપી હૃદયવાળા છે અને જે કંઇ પણ તમે કરો છો તેને અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જાણે છે

❮ Previous Next ❯

ترجمة: وإن كنتم على سفر ولم تجدوا كاتبا فرهان مقبوضة فإن أمن بعضكم, باللغة الغوجاراتية

﴿وإن كنتم على سفر ولم تجدوا كاتبا فرهان مقبوضة فإن أمن بعضكم﴾ [البَقَرَة: 283]

Rabila Al Omari
Ane jo tame sapharamam hoya ane lakhanara na male to giravi rakhi lo, ham jo andara andara eka bijathi santosa hoya to jene amanata apavamam avi che te tene api de, ane allaha ta'alathi daro je teno palanahara che ane saksi na chupavo ane je tene chupavi le te papi hrdayavala che ane je kami pana tame karo cho tene allaha ta'ala khuba sari rite jane che
Rabila Al Omari
Anē jō tamē sapharamāṁ hōya anē lakhanāra na maḷē tō gīravī rākhī lō, hām̐ jō andara andara ēka bījāthī santōṣa hōya tō jēnē amānata āpavāmāṁ āvī chē tē tēnē āpī dē, anē allāha ta'ālāthī ḍarō jē tēnō pālanahāra chē anē sākṣī na chupāvō anē jē tēnē chupāvī lē tē pāpī hr̥dayavāḷā chē anē jē kaṁi paṇa tamē karō chō tēnē allāha ta'ālā khuba sārī rītē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek