×

અને તે કિતાબ પર ઇમાન લાવો જે મેં તમારી કિતાબોની પુષ્ટી માટે 2:41 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:41) ayat 41 in Gujarati

2:41 Surah Al-Baqarah ayat 41 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 41 - البَقَرَة - Page - Juz 1

﴿وَءَامِنُواْ بِمَآ أَنزَلۡتُ مُصَدِّقٗا لِّمَا مَعَكُمۡ وَلَا تَكُونُوٓاْ أَوَّلَ كَافِرِۭ بِهِۦۖ وَلَا تَشۡتَرُواْ بِـَٔايَٰتِي ثَمَنٗا قَلِيلٗا وَإِيَّٰيَ فَٱتَّقُونِ ﴾
[البَقَرَة: 41]

અને તે કિતાબ પર ઇમાન લાવો જે મેં તમારી કિતાબોની પુષ્ટી માટે અવતરિત કરી છે અને તેની બાબતે તમે જ પ્રથમ ઇન્કારી ન બનો અને મારી આયતોને તુચ્છ કિંમતે વેચી ન મારો. અને ફકત મારાથી જ ડરો

❮ Previous Next ❯

ترجمة: وآمنوا بما أنـزلت مصدقا لما معكم ولا تكونوا أول كافر به ولا, باللغة الغوجاراتية

﴿وآمنوا بما أنـزلت مصدقا لما معكم ولا تكونوا أول كافر به ولا﴾ [البَقَرَة: 41]

Rabila Al Omari
ane te kitaba para imana lavo je mem tamari kitaboni pusti mate avatarita kari che ane teni babate tame ja prathama inkari na bano ane mari ayatone tuccha kimmate veci na maro. Ane phakata marathi ja daro
Rabila Al Omari
anē tē kitāba para imāna lāvō jē mēṁ tamārī kitābōnī puṣṭī māṭē avatarita karī chē anē tēnī bābatē tamē ja prathama inkārī na banō anē mārī āyatōnē tuccha kimmatē vēcī na mārō. Anē phakata mārāthī ja ḍarō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek