×

અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાએ અવતરિત કરેલ કિતાબ 2:91 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:91) ayat 91 in Gujarati

2:91 Surah Al-Baqarah ayat 91 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 91 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذَا قِيلَ لَهُمۡ ءَامِنُواْ بِمَآ أَنزَلَ ٱللَّهُ قَالُواْ نُؤۡمِنُ بِمَآ أُنزِلَ عَلَيۡنَا وَيَكۡفُرُونَ بِمَا وَرَآءَهُۥ وَهُوَ ٱلۡحَقُّ مُصَدِّقٗا لِّمَا مَعَهُمۡۗ قُلۡ فَلِمَ تَقۡتُلُونَ أَنۢبِيَآءَ ٱللَّهِ مِن قَبۡلُ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[البَقَرَة: 91]

અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાએ અવતરિત કરેલ કિતાબ પર ઇમાન લાવો તો કહે છે કે જે અમારા પર અવતરિત કરેલ છે તેના પર અમારૂ ઇમાન છે, જો કે ત્યાર પછી અવતરિત કરેલ કિતાબ સાથે જે તેઓની કિતાબની પુષ્ટી કરનારી છે, ઇન્કાર કરે છે, હાઁ તેઓ ને એવું તો કહો કે જો તમારૂ ઇમાન પહેલાની કિતાબો પર છે તો પછી તમે આગળના પયગંબરો ને કેમ કત્લ કર્યા

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم آمنوا بما أنـزل الله قالوا نؤمن بما أنـزل علينا, باللغة الغوجاراتية

﴿وإذا قيل لهم آمنوا بما أنـزل الله قالوا نؤمن بما أنـزل علينا﴾ [البَقَرَة: 91]

Rabila Al Omari
ane jyare te'one kahevamam ave che ke allaha ta'ala'e avatarita karela kitaba para imana lavo to kahe che ke je amara para avatarita karela che tena para amaru imana che, jo ke tyara pachi avatarita karela kitaba sathe je te'oni kitabani pusti karanari che, inkara kare che, ham te'o ne evum to kaho ke jo tamaru imana pahelani kitabo para che to pachi tame agalana payagambaro ne kema katla karya
Rabila Al Omari
anē jyārē tē'ōnē kahēvāmāṁ āvē chē kē allāha ta'ālā'ē avatarita karēla kitāba para imāna lāvō tō kahē chē kē jē amārā para avatarita karēla chē tēnā para amārū imāna chē, jō kē tyāra pachī avatarita karēla kitāba sāthē jē tē'ōnī kitābanī puṣṭī karanārī chē, inkāra karē chē, hām̐ tē'ō nē ēvuṁ tō kahō kē jō tamārū imāna pahēlānī kitābō para chē tō pachī tamē āgaḷanā payagambarō nē kēma katla karyā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek