×

ઘણી જ ખરાબ છે તે વસ્તુ જેના બદલામાં તેઓએ પોતાને વેચી માર્યા, 2:90 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:90) ayat 90 in Gujarati

2:90 Surah Al-Baqarah ayat 90 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 90 - البَقَرَة - Page - Juz 1

﴿بِئۡسَمَا ٱشۡتَرَوۡاْ بِهِۦٓ أَنفُسَهُمۡ أَن يَكۡفُرُواْ بِمَآ أَنزَلَ ٱللَّهُ بَغۡيًا أَن يُنَزِّلَ ٱللَّهُ مِن فَضۡلِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦۖ فَبَآءُو بِغَضَبٍ عَلَىٰ غَضَبٖۚ وَلِلۡكَٰفِرِينَ عَذَابٞ مُّهِينٞ ﴾
[البَقَرَة: 90]

ઘણી જ ખરાબ છે તે વસ્તુ જેના બદલામાં તેઓએ પોતાને વેચી માર્યા, તે તેઓનું ઇન્કાર કરવું છે, અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરેલ વસ્તુ સાથે ફકત એ વાતથી અદેખઇ કરતા કે અલ્લાહ તઆલાએ પોતાની કૃપા પોતાના જે બંદા પર ઇચ્છ્યું તેના પર કરી, તેના કારણે આ લોકો ગુસ્સા પર ગુસ્સાના લાયક થઇ ગયા અને તે ઇન્કારીઓ માટે અપમાનિત કરી દેનાર યાતના છે

❮ Previous Next ❯

ترجمة: بئسما اشتروا به أنفسهم أن يكفروا بما أنـزل الله بغيا أن ينـزل, باللغة الغوجاراتية

﴿بئسما اشتروا به أنفسهم أن يكفروا بما أنـزل الله بغيا أن ينـزل﴾ [البَقَرَة: 90]

Rabila Al Omari
Ghani ja kharaba che te vastu jena badalamam te'o'e potane veci marya, te te'onum inkara karavum che, allaha ta'ala taraphathi avatarita karela vastu sathe phakata e vatathi adekha'i karata ke allaha ta'ala'e potani krpa potana je banda para icchyum tena para kari, tena karane a loko gus'sa para gus'sana layaka tha'i gaya ane te inkari'o mate apamanita kari denara yatana che
Rabila Al Omari
Ghaṇī ja kharāba chē tē vastu jēnā badalāmāṁ tē'ō'ē pōtānē vēcī māryā, tē tē'ōnuṁ inkāra karavuṁ chē, allāha ta'ālā taraphathī avatarita karēla vastu sāthē phakata ē vātathī adēkha'i karatā kē allāha ta'ālā'ē pōtānī kr̥pā pōtānā jē bandā para icchyuṁ tēnā para karī, tēnā kāraṇē ā lōkō gus'sā para gus'sānā lāyaka tha'i gayā anē tē inkārī'ō māṭē apamānita karī dēnāra yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek