×

અને અમે તેમને આગેવાન બનાવી દીધા કે અમારા આદેશોથી લોકોને માર્ગદર્શન આપે 21:73 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anbiya’ ⮕ (21:73) ayat 73 in Gujarati

21:73 Surah Al-Anbiya’ ayat 73 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anbiya’ ayat 73 - الأنبيَاء - Page - Juz 17

﴿وَجَعَلۡنَٰهُمۡ أَئِمَّةٗ يَهۡدُونَ بِأَمۡرِنَا وَأَوۡحَيۡنَآ إِلَيۡهِمۡ فِعۡلَ ٱلۡخَيۡرَٰتِ وَإِقَامَ ٱلصَّلَوٰةِ وَإِيتَآءَ ٱلزَّكَوٰةِۖ وَكَانُواْ لَنَا عَٰبِدِينَ ﴾
[الأنبيَاء: 73]

અને અમે તેમને આગેવાન બનાવી દીધા કે અમારા આદેશોથી લોકોને માર્ગદર્શન આપે અને અમે તેમની તરફ સત્કાર્ય કરવા અને નમાઝોની પાબંદી કરવા અને ઝકાત આપવાની વહી કરી. અને તે બધા જ અમારી બંદગી કરનારા બંદાઓ હતાં

❮ Previous Next ❯

ترجمة: وجعلناهم أئمة يهدون بأمرنا وأوحينا إليهم فعل الخيرات وإقام الصلاة وإيتاء الزكاة, باللغة الغوجاراتية

﴿وجعلناهم أئمة يهدون بأمرنا وأوحينا إليهم فعل الخيرات وإقام الصلاة وإيتاء الزكاة﴾ [الأنبيَاء: 73]

Rabila Al Omari
ane ame temane agevana banavi didha ke amara adesothi lokone margadarsana ape ane ame temani tarapha satkarya karava ane namajhoni pabandi karava ane jhakata apavani vahi kari. Ane te badha ja amari bandagi karanara banda'o hatam
Rabila Al Omari
anē amē tēmanē āgēvāna banāvī dīdhā kē amārā ādēśōthī lōkōnē mārgadarśana āpē anē amē tēmanī tarapha satkārya karavā anē namājhōnī pābandī karavā anē jhakāta āpavānī vahī karī. Anē tē badhā ja amārī bandagī karanārā bandā'ō hatāṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek