×

તો અમે તેમની (દુઆ) સાંભળી લીધી અને જે દુ:ખ તેમને પહોંચ્યું હતું 21:84 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anbiya’ ⮕ (21:84) ayat 84 in Gujarati

21:84 Surah Al-Anbiya’ ayat 84 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anbiya’ ayat 84 - الأنبيَاء - Page - Juz 17

﴿فَٱسۡتَجَبۡنَا لَهُۥ فَكَشَفۡنَا مَا بِهِۦ مِن ضُرّٖۖ وَءَاتَيۡنَٰهُ أَهۡلَهُۥ وَمِثۡلَهُم مَّعَهُمۡ رَحۡمَةٗ مِّنۡ عِندِنَا وَذِكۡرَىٰ لِلۡعَٰبِدِينَ ﴾
[الأنبيَاء: 84]

તો અમે તેમની (દુઆ) સાંભળી લીધી અને જે દુ:ખ તેમને પહોંચ્યું હતું તેને દૂર કરી દીધું અને તેમને પત્ની અને સંતાન આપ્યા, પરંતુ તેમની સાથે તેમના જેવા જ બીજા પણ, પોતાની ખાસ કૃપા વડે આપ્યા, જેથી સાચા બંદાઓ માટે શિખામણનું કારણ બને

❮ Previous Next ❯

ترجمة: فاستجبنا له فكشفنا ما به من ضر وآتيناه أهله ومثلهم معهم رحمة, باللغة الغوجاراتية

﴿فاستجبنا له فكشفنا ما به من ضر وآتيناه أهله ومثلهم معهم رحمة﴾ [الأنبيَاء: 84]

Rabila Al Omari
to ame temani (du'a) sambhali lidhi ane je du:Kha temane pahoncyum hatum tene dura kari didhum ane temane patni ane santana apya, parantu temani sathe temana jeva ja bija pana, potani khasa krpa vade apya, jethi saca banda'o mate sikhamananum karana bane
Rabila Al Omari
tō amē tēmanī (du'ā) sāmbhaḷī līdhī anē jē du:Kha tēmanē pahōn̄cyuṁ hatuṁ tēnē dūra karī dīdhuṁ anē tēmanē patnī anē santāna āpyā, parantu tēmanī sāthē tēmanā jēvā ja bījā paṇa, pōtānī khāsa kr̥pā vaḍē āpyā, jēthī sācā bandā'ō māṭē śikhāmaṇanuṁ kāraṇa banē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek