×

ઈમાનવાળાઓની વાત તો એવી છે કે જ્યારે તેમને એટલા માટે બોલાવવામાં આવે 24:51 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nur ⮕ (24:51) ayat 51 in Gujarati

24:51 Surah An-Nur ayat 51 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nur ayat 51 - النور - Page - Juz 18

﴿إِنَّمَا كَانَ قَوۡلَ ٱلۡمُؤۡمِنِينَ إِذَا دُعُوٓاْ إِلَى ٱللَّهِ وَرَسُولِهِۦ لِيَحۡكُمَ بَيۡنَهُمۡ أَن يَقُولُواْ سَمِعۡنَا وَأَطَعۡنَاۚ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ ﴾
[النور: 51]

ઈમાનવાળાઓની વાત તો એવી છે કે જ્યારે તેમને એટલા માટે બોલાવવામાં આવે છે કે અલ્લાહ અને તેનો પયંગબર તેમની વચ્ચે ફેંસલો કરી દે, તો તેઓ કહે છે કે અમે સાંભળ્યું અને માની લીધું, આવા જ લોકો સફળ થનારા છે

❮ Previous Next ❯

ترجمة: إنما كان قول المؤمنين إذا دعوا إلى الله ورسوله ليحكم بينهم أن, باللغة الغوجاراتية

﴿إنما كان قول المؤمنين إذا دعوا إلى الله ورسوله ليحكم بينهم أن﴾ [النور: 51]

Rabila Al Omari
imanavala'oni vata to evi che ke jyare temane etala mate bolavavamam ave che ke allaha ane teno payangabara temani vacce phensalo kari de, to te'o kahe che ke ame sambhalyum ane mani lidhum, ava ja loko saphala thanara che
Rabila Al Omari
īmānavāḷā'ōnī vāta tō ēvī chē kē jyārē tēmanē ēṭalā māṭē bōlāvavāmāṁ āvē chē kē allāha anē tēnō payaṅgabara tēmanī vaccē phēnsalō karī dē, tō tē'ō kahē chē kē amē sāmbhaḷyuṁ anē mānī līdhuṁ, āvā ja lōkō saphaḷa thanārā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek