×

મૂસા અ.સ.ની માતાએ મૂસાની બહેનને કહ્યું, કે તું આની પાછળ પાછળ જા, 28:11 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:11) ayat 11 in Gujarati

28:11 Surah Al-Qasas ayat 11 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 11 - القَصَص - Page - Juz 20

﴿وَقَالَتۡ لِأُخۡتِهِۦ قُصِّيهِۖ فَبَصُرَتۡ بِهِۦ عَن جُنُبٖ وَهُمۡ لَا يَشۡعُرُونَ ﴾
[القَصَص: 11]

મૂસા અ.સ.ની માતાએ મૂસાની બહેનને કહ્યું, કે તું આની પાછળ પાછળ જા, તો તે તેને (મૂસાને) દૂરથી જોઇ રહી હતી અને ફિરઔનના લોકોને આની જાણ પણ ન થઇ

❮ Previous Next ❯

ترجمة: وقالت لأخته قصيه فبصرت به عن جنب وهم لا يشعرون, باللغة الغوجاراتية

﴿وقالت لأخته قصيه فبصرت به عن جنب وهم لا يشعرون﴾ [القَصَص: 11]

Rabila Al Omari
musa a.Sa.Ni mata'e musani bahenane kahyum, ke tum ani pachala pachala ja, to te tene (musane) durathi jo'i rahi hati ane phira'aunana lokone ani jana pana na tha'i
Rabila Al Omari
mūsā a.Sa.Nī mātā'ē mūsānī bahēnanē kahyuṁ, kē tuṁ ānī pāchaḷa pāchaḷa jā, tō tē tēnē (mūsānē) dūrathī jō'i rahī hatī anē phira'aunanā lōkōnē ānī jāṇa paṇa na tha'i
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek