×

નિ:શંક ફિરઔને ધરતી પર વિદ્રોહ કર્યો હતો અને ત્યાંના લોકોને અલગઅલગ જૂથમાં 28:4 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:4) ayat 4 in Gujarati

28:4 Surah Al-Qasas ayat 4 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 4 - القَصَص - Page - Juz 20

﴿إِنَّ فِرۡعَوۡنَ عَلَا فِي ٱلۡأَرۡضِ وَجَعَلَ أَهۡلَهَا شِيَعٗا يَسۡتَضۡعِفُ طَآئِفَةٗ مِّنۡهُمۡ يُذَبِّحُ أَبۡنَآءَهُمۡ وَيَسۡتَحۡيِۦ نِسَآءَهُمۡۚ إِنَّهُۥ كَانَ مِنَ ٱلۡمُفۡسِدِينَ ﴾
[القَصَص: 4]

નિ:શંક ફિરઔને ધરતી પર વિદ્રોહ કર્યો હતો અને ત્યાંના લોકોને અલગઅલગ જૂથમાં વહેચી દીધા હતાં અને તેમાંથી એક જૂથને નબળો બનાવી દીધો હતો અને તેમના બાળકોને તો ઝબહ કરી નાખતો હતો અને તેમની બાળકીઓને જીવિત છોડી દેતો હતો, નિ:શંક તે વિદ્રોહી લોકો માંથી હતો

❮ Previous Next ❯

ترجمة: إن فرعون علا في الأرض وجعل أهلها شيعا يستضعف طائفة منهم يذبح, باللغة الغوجاراتية

﴿إن فرعون علا في الأرض وجعل أهلها شيعا يستضعف طائفة منهم يذبح﴾ [القَصَص: 4]

Rabila Al Omari
ni:Sanka phira'aune dharati para vidroha karyo hato ane tyanna lokone alaga'alaga juthamam vaheci didha hatam ane temanthi eka juthane nabalo banavi didho hato ane temana balakone to jhabaha kari nakhato hato ane temani balaki'one jivita chodi deto hato, ni:Sanka te vidrohi loko manthi hato
Rabila Al Omari
ni:Śaṅka phira'aunē dharatī para vidrōha karyō hatō anē tyānnā lōkōnē alaga'alaga jūthamāṁ vahēcī dīdhā hatāṁ anē tēmānthī ēka jūthanē nabaḷō banāvī dīdhō hatō anē tēmanā bāḷakōnē tō jhabaha karī nākhatō hatō anē tēmanī bāḷakī'ōnē jīvita chōḍī dētō hatō, ni:Śaṅka tē vidrōhī lōkō mānthī hatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek