×

પછી જ્યારે તેમની પાસે અમારા તરફથી સત્ય આવી ગયું તો, કહે છે 28:48 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:48) ayat 48 in Gujarati

28:48 Surah Al-Qasas ayat 48 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 48 - القَصَص - Page - Juz 20

﴿فَلَمَّا جَآءَهُمُ ٱلۡحَقُّ مِنۡ عِندِنَا قَالُواْ لَوۡلَآ أُوتِيَ مِثۡلَ مَآ أُوتِيَ مُوسَىٰٓۚ أَوَلَمۡ يَكۡفُرُواْ بِمَآ أُوتِيَ مُوسَىٰ مِن قَبۡلُۖ قَالُواْ سِحۡرَانِ تَظَٰهَرَا وَقَالُوٓاْ إِنَّا بِكُلّٖ كَٰفِرُونَ ﴾
[القَصَص: 48]

પછી જ્યારે તેમની પાસે અમારા તરફથી સત્ય આવી ગયું તો, કહે છે કે આમને મૂસા જેવું કેમ આપવામાં ન આવ્યું ? સારું, તો શું મૂસા અ.સ.ને જે કંઇ આપવામાં આવ્યું હતું તેનો ઇન્કાર લોકોએ નહતો કર્યો ? સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ બન્ને જાદુગર છે, જે એકબીજાની મદદ કરનાર છે અને અમે તો આ બધાનો ઇન્કાર કરનારા છીએ

❮ Previous Next ❯

ترجمة: فلما جاءهم الحق من عندنا قالوا لولا أوتي مثل ما أوتي موسى, باللغة الغوجاراتية

﴿فلما جاءهم الحق من عندنا قالوا لولا أوتي مثل ما أوتي موسى﴾ [القَصَص: 48]

Rabila Al Omari
pachi jyare temani pase amara taraphathi satya avi gayum to, kahe che ke amane musa jevum kema apavamam na avyum? Sarum, to sum musa a.Sa.Ne je kami apavamam avyum hatum teno inkara loko'e nahato karyo? Spasta kahevamam avyum hatum ke a banne jadugara che, je ekabijani madada karanara che ane ame to a badhano inkara karanara chi'e
Rabila Al Omari
pachī jyārē tēmanī pāsē amārā taraphathī satya āvī gayuṁ tō, kahē chē kē āmanē mūsā jēvuṁ kēma āpavāmāṁ na āvyuṁ? Sāruṁ, tō śuṁ mūsā a.Sa.Nē jē kaṁi āpavāmāṁ āvyuṁ hatuṁ tēnō inkāra lōkō'ē nahatō karyō? Spaṣṭa kahēvāmāṁ āvyuṁ hatuṁ kē ā bannē jādugara chē, jē ēkabījānī madada karanāra chē anē amē tō ā badhānō inkāra karanārā chī'ē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek