×

તમારો પાલનહાર કોઈ એક વસ્તીને પણ ત્યાં સુધી નષ્ટ નથી કરતો, જ્યાં 28:59 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:59) ayat 59 in Gujarati

28:59 Surah Al-Qasas ayat 59 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 59 - القَصَص - Page - Juz 20

﴿وَمَا كَانَ رَبُّكَ مُهۡلِكَ ٱلۡقُرَىٰ حَتَّىٰ يَبۡعَثَ فِيٓ أُمِّهَا رَسُولٗا يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِنَاۚ وَمَا كُنَّا مُهۡلِكِي ٱلۡقُرَىٰٓ إِلَّا وَأَهۡلُهَا ظَٰلِمُونَ ﴾
[القَصَص: 59]

તમારો પાલનહાર કોઈ એક વસ્તીને પણ ત્યાં સુધી નષ્ટ નથી કરતો, જ્યાં સુધી કે તેમની કોઈ મોટી વસ્તીમાં પોતાનો પયગંબર ન મોકલે, જે તેમને અમારી આયતો પઢીને સંભળાવે અને અમે વસ્તીઓને ત્યારે જ નષ્ટ કરીએ છીએ જ્યારે ત્યાંના લોકો અત્યાચાર કરવામાં હદ વટાવી દે

❮ Previous Next ❯

ترجمة: وما كان ربك مهلك القرى حتى يبعث في أمها رسولا يتلو عليهم, باللغة الغوجاراتية

﴿وما كان ربك مهلك القرى حتى يبعث في أمها رسولا يتلو عليهم﴾ [القَصَص: 59]

Rabila Al Omari
Tamaro palanahara ko'i eka vastine pana tyam sudhi nasta nathi karato, jyam sudhi ke temani ko'i moti vastimam potano payagambara na mokale, je temane amari ayato padhine sambhalave ane ame vasti'one tyare ja nasta kari'e chi'e jyare tyanna loko atyacara karavamam hada vatavi de
Rabila Al Omari
Tamārō pālanahāra kō'ī ēka vastīnē paṇa tyāṁ sudhī naṣṭa nathī karatō, jyāṁ sudhī kē tēmanī kō'ī mōṭī vastīmāṁ pōtānō payagambara na mōkalē, jē tēmanē amārī āyatō paḍhīnē sambhaḷāvē anē amē vastī'ōnē tyārē ja naṣṭa karī'ē chī'ē jyārē tyānnā lōkō atyācāra karavāmāṁ hada vaṭāvī dē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek