×

અમે મૂસા અ.સ.ની માતાને વહી કરી કે તેને દૂધ પીવડાવતી રહે અને 28:7 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:7) ayat 7 in Gujarati

28:7 Surah Al-Qasas ayat 7 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 7 - القَصَص - Page - Juz 20

﴿وَأَوۡحَيۡنَآ إِلَىٰٓ أُمِّ مُوسَىٰٓ أَنۡ أَرۡضِعِيهِۖ فَإِذَا خِفۡتِ عَلَيۡهِ فَأَلۡقِيهِ فِي ٱلۡيَمِّ وَلَا تَخَافِي وَلَا تَحۡزَنِيٓۖ إِنَّا رَآدُّوهُ إِلَيۡكِ وَجَاعِلُوهُ مِنَ ٱلۡمُرۡسَلِينَ ﴾
[القَصَص: 7]

અમે મૂસા અ.સ.ની માતાને વહી કરી કે તેને દૂધ પીવડાવતી રહે અને જ્યારે તને તેના વિશે કંઇ ભય લાગે તો તેને દરિયામાં વહાવી દેજો અને કોઈ ડર ન રાખજો અને નિરાશ ન થશો. અમે ખરેખર તેને તમારી તરફ પાછા મોકલીશું. અને તેને અમારા પયગંબરો માંથી બનાવીશું

❮ Previous Next ❯

ترجمة: وأوحينا إلى أم موسى أن أرضعيه فإذا خفت عليه فألقيه في اليم, باللغة الغوجاراتية

﴿وأوحينا إلى أم موسى أن أرضعيه فإذا خفت عليه فألقيه في اليم﴾ [القَصَص: 7]

Rabila Al Omari
ame musa a.Sa.Ni matane vahi kari ke tene dudha pivadavati rahe ane jyare tane tena vise kami bhaya lage to tene dariyamam vahavi dejo ane ko'i dara na rakhajo ane nirasa na thaso. Ame kharekhara tene tamari tarapha pacha mokalisum. Ane tene amara payagambaro manthi banavisum
Rabila Al Omari
amē mūsā a.Sa.Nī mātānē vahī karī kē tēnē dūdha pīvaḍāvatī rahē anē jyārē tanē tēnā viśē kaṁi bhaya lāgē tō tēnē dariyāmāṁ vahāvī dējō anē kō'ī ḍara na rākhajō anē nirāśa na thaśō. Amē kharēkhara tēnē tamārī tarapha pāchā mōkalīśuṁ. Anē tēnē amārā payagambarō mānthī banāvīśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek