×

અને કેટલાક લોકો એવા પણ છે કે, જે જબાનથી કહે છે કે 29:10 Gujarati translation

Quran infoGujaratiSurah Al-‘Ankabut ⮕ (29:10) ayat 10 in Gujarati

29:10 Surah Al-‘Ankabut ayat 10 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-‘Ankabut ayat 10 - العَنكبُوت - Page - Juz 20

﴿وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ فَإِذَآ أُوذِيَ فِي ٱللَّهِ جَعَلَ فِتۡنَةَ ٱلنَّاسِ كَعَذَابِ ٱللَّهِۖ وَلَئِن جَآءَ نَصۡرٞ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمۡۚ أَوَلَيۡسَ ٱللَّهُ بِأَعۡلَمَ بِمَا فِي صُدُورِ ٱلۡعَٰلَمِينَ ﴾
[العَنكبُوت: 10]

અને કેટલાક લોકો એવા પણ છે કે, જે જબાનથી કહે છે કે અમે ઈમાન લાવ્યા છે, પરંતુ જ્યારે અલ્લાહના માર્ગમાં કોઈ પરેશાની આવી પહોંચે છે તો લોકોથી પહોંચેલી તકલીફને અલ્લાહ તઆલાની યાતનાની જેમ સમજી લે છે, હાં જો અલ્લાહની મદદ આવી જાય તો પોકારે છે કે અમે તો તમારા જ મિત્રો છે. શું દુનિયાવાળાઓના હૃદયમાં જે કંઇ છે, તેને અલ્લાહ તઆલા જાણતો નથી

❮ Previous Next ❯

ترجمة: ومن الناس من يقول آمنا بالله فإذا أوذي في الله جعل فتنة, باللغة الغوجاراتية

﴿ومن الناس من يقول آمنا بالله فإذا أوذي في الله جعل فتنة﴾ [العَنكبُوت: 10]

Rabila Al Omari
ane ketalaka loko eva pana che ke, je jabanathi kahe che ke ame imana lavya che, parantu jyare allahana margamam ko'i paresani avi pahonce che to lokothi pahonceli takaliphane allaha ta'alani yatanani jema samaji le che, ham jo allahani madada avi jaya to pokare che ke ame to tamara ja mitro che. Sum duniyavala'ona hrdayamam je kami che, tene allaha ta'ala janato nathi
Rabila Al Omari
anē kēṭalāka lōkō ēvā paṇa chē kē, jē jabānathī kahē chē kē amē īmāna lāvyā chē, parantu jyārē allāhanā mārgamāṁ kō'ī parēśānī āvī pahōn̄cē chē tō lōkōthī pahōn̄cēlī takalīphanē allāha ta'ālānī yātanānī jēma samajī lē chē, hāṁ jō allāhanī madada āvī jāya tō pōkārē chē kē amē tō tamārā ja mitrō chē. Śuṁ duniyāvāḷā'ōnā hr̥dayamāṁ jē kaṁi chē, tēnē allāha ta'ālā jāṇatō nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek