×

અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમને અમે ખરેખર જન્નતના 29:58 Gujarati translation

Quran infoGujaratiSurah Al-‘Ankabut ⮕ (29:58) ayat 58 in Gujarati

29:58 Surah Al-‘Ankabut ayat 58 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-‘Ankabut ayat 58 - العَنكبُوت - Page - Juz 21

﴿وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَنُبَوِّئَنَّهُم مِّنَ ٱلۡجَنَّةِ غُرَفٗا تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ نِعۡمَ أَجۡرُ ٱلۡعَٰمِلِينَ ﴾
[العَنكبُوت: 58]

અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમને અમે ખરેખર જન્નતના તે ઊંચા સ્થાને જગ્યા આપીશું, જેની નીચે ઝરણા વહી રહ્યા છે. જ્યાં તેઓ હંમેશા રહેશે. કામ કરવાવાળાઓનો કેવો સારો બદલો છે

❮ Previous Next ❯

ترجمة: والذين آمنوا وعملوا الصالحات لنبوئنهم من الجنة غرفا تجري من تحتها الأنهار, باللغة الغوجاراتية

﴿والذين آمنوا وعملوا الصالحات لنبوئنهم من الجنة غرفا تجري من تحتها الأنهار﴾ [العَنكبُوت: 58]

Rabila Al Omari
ane je loko imana lavya ane satkaryo karya, temane ame kharekhara jannatana te unca sthane jagya apisum, jeni nice jharana vahi rahya che. Jyam te'o hammesa rahese. Kama karavavala'ono kevo saro badalo che
Rabila Al Omari
anē jē lōkō īmāna lāvyā anē satkāryō karyā, tēmanē amē kharēkhara jannatanā tē ūn̄cā sthānē jagyā āpīśuṁ, jēnī nīcē jharaṇā vahī rahyā chē. Jyāṁ tē'ō hammēśā rahēśē. Kāma karavāvāḷā'ōnō kēvō sārō badalō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek