×

તમે કહી દો કે શું હું તમને આના કરતા ઘણી ઉત્તમ વસ્તુ 3:15 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:15) ayat 15 in Gujarati

3:15 Surah al-‘Imran ayat 15 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 15 - آل عِمران - Page - Juz 3

﴿۞ قُلۡ أَؤُنَبِّئُكُم بِخَيۡرٖ مِّن ذَٰلِكُمۡۖ لِلَّذِينَ ٱتَّقَوۡاْ عِندَ رَبِّهِمۡ جَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا وَأَزۡوَٰجٞ مُّطَهَّرَةٞ وَرِضۡوَٰنٞ مِّنَ ٱللَّهِۗ وَٱللَّهُ بَصِيرُۢ بِٱلۡعِبَادِ ﴾
[آل عِمران: 15]

તમે કહી દો કે શું હું તમને આના કરતા ઘણી ઉત્તમ વસ્તુ બતાવું ? ડરવાવાળાઓ માટે તેઓના પાલનહાર પાસે જન્નતો છે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે અને પવિત્ર પત્નિઓ અને અલ્લાહ તઆલાની પ્રસન્નતા છે, દરેક બંદાઓ અલ્લાહની દેખરેખ હેઠળ છે

❮ Previous Next ❯

ترجمة: قل أؤنبئكم بخير من ذلكم للذين اتقوا عند ربهم جنات تجري من, باللغة الغوجاراتية

﴿قل أؤنبئكم بخير من ذلكم للذين اتقوا عند ربهم جنات تجري من﴾ [آل عِمران: 15]

Rabila Al Omari
tame kahi do ke sum hum tamane ana karata ghani uttama vastu batavum? Daravavala'o mate te'ona palanahara pase jannato che, jeni nice nahero vahi rahi che, jemam te'o hammesa rahese ane pavitra patni'o ane allaha ta'alani prasannata che, dareka banda'o allahani dekharekha hethala che
Rabila Al Omari
tamē kahī dō kē śuṁ huṁ tamanē ānā karatā ghaṇī uttama vastu batāvuṁ? Ḍaravāvāḷā'ō māṭē tē'ōnā pālanahāra pāsē jannatō chē, jēnī nīcē nahērō vahī rahī chē, jēmāṁ tē'ō hammēśā rahēśē anē pavitra patni'ō anē allāha ta'ālānī prasannatā chē, darēka bandā'ō allāhanī dēkharēkha hēṭhaḷa chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek