×

જે લોકો અલ્લાહના નામનું સ્મરણ ઉભા-ઉભા, બેસી અને પડખા ફેરવતા કરે છે, 3:191 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:191) ayat 191 in Gujarati

3:191 Surah al-‘Imran ayat 191 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 191 - آل عِمران - Page - Juz 4

﴿ٱلَّذِينَ يَذۡكُرُونَ ٱللَّهَ قِيَٰمٗا وَقُعُودٗا وَعَلَىٰ جُنُوبِهِمۡ وَيَتَفَكَّرُونَ فِي خَلۡقِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ رَبَّنَا مَا خَلَقۡتَ هَٰذَا بَٰطِلٗا سُبۡحَٰنَكَ فَقِنَا عَذَابَ ٱلنَّارِ ﴾
[آل عِمران: 191]

જે લોકો અલ્લાહના નામનું સ્મરણ ઉભા-ઉભા, બેસી અને પડખા ફેરવતા કરે છે, અને આકાશો અને ધરતીના સર્જનમાં ચિંતન-મનન કરે છે અને કહે છે કે હે અમારા પાલનહાર ! તે આ કારણ વગર નથી બનાવ્યું, તું પવિત્ર છે, બસ ! અમને આગની યાતનાથી બચાવી લેં

❮ Previous Next ❯

ترجمة: الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السموات والأرض, باللغة الغوجاراتية

﴿الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السموات والأرض﴾ [آل عِمران: 191]

Rabila Al Omari
je loko allahana namanum smarana ubha-ubha, besi ane padakha pheravata kare che, ane akaso ane dharatina sarjanamam cintana-manana kare che ane kahe che ke he amara palanahara! Te a karana vagara nathi banavyum, tum pavitra che, basa! Amane agani yatanathi bacavi lem
Rabila Al Omari
jē lōkō allāhanā nāmanuṁ smaraṇa ubhā-ubhā, bēsī anē paḍakhā phēravatā karē chē, anē ākāśō anē dharatīnā sarjanamāṁ cintana-manana karē chē anē kahē chē kē hē amārā pālanahāra! Tē ā kāraṇa vagara nathī banāvyuṁ, tuṁ pavitra chē, basa! Amanē āganī yātanāthī bacāvī lēṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek