×

નિંશંક કિતાબવાળાઓ માંથી કેટલાક એવા પણ છે જે અલ્લાહ તઆલા પર ઇમાન 3:199 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:199) ayat 199 in Gujarati

3:199 Surah al-‘Imran ayat 199 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 199 - آل عِمران - Page - Juz 4

﴿وَإِنَّ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ لَمَن يُؤۡمِنُ بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡكُمۡ وَمَآ أُنزِلَ إِلَيۡهِمۡ خَٰشِعِينَ لِلَّهِ لَا يَشۡتَرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ ثَمَنٗا قَلِيلًاۚ أُوْلَٰٓئِكَ لَهُمۡ أَجۡرُهُمۡ عِندَ رَبِّهِمۡۗ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلۡحِسَابِ ﴾
[آل عِمران: 199]

નિંશંક કિતાબવાળાઓ માંથી કેટલાક એવા પણ છે જે અલ્લાહ તઆલા પર ઇમાન લાવે છે અને તમારી તરફ જે અવતરિત કરવામાં આવ્યું છે અને તેઓની તરફ જે અવતરિત કરવામાં આવ્યું તેના પર પણ, અલ્લાહ તઆલાથી ડરે છે અને અલ્લાહ તઆલાની આયતોને નજીવી કિંમતે વેચતા પણ નથી, તેઓનું વળતર તેઓના પાલનહાર પાસે છે, ખરેખર અલ્લાહ તઆલા નજીક માંજ હિસાબ લેવાવાળો છે

❮ Previous Next ❯

ترجمة: وإن من أهل الكتاب لمن يؤمن بالله وما أنـزل إليكم وما أنـزل, باللغة الغوجاراتية

﴿وإن من أهل الكتاب لمن يؤمن بالله وما أنـزل إليكم وما أنـزل﴾ [آل عِمران: 199]

Rabila Al Omari
ninsanka kitabavala'o manthi ketalaka eva pana che je allaha ta'ala para imana lave che ane tamari tarapha je avatarita karavamam avyum che ane te'oni tarapha je avatarita karavamam avyum tena para pana, allaha ta'alathi dare che ane allaha ta'alani ayatone najivi kimmate vecata pana nathi, te'onum valatara te'ona palanahara pase che, kharekhara allaha ta'ala najika manja hisaba levavalo che
Rabila Al Omari
ninśaṅka kitābavāḷā'ō mānthī kēṭalāka ēvā paṇa chē jē allāha ta'ālā para imāna lāvē chē anē tamārī tarapha jē avatarita karavāmāṁ āvyuṁ chē anē tē'ōnī tarapha jē avatarita karavāmāṁ āvyuṁ tēnā para paṇa, allāha ta'ālāthī ḍarē chē anē allāha ta'ālānī āyatōnē najīvī kimmatē vēcatā paṇa nathī, tē'ōnuṁ vaḷatara tē'ōnā pālanahāra pāsē chē, kharēkhara allāha ta'ālā najīka mān̄ja hisāba lēvāvāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek