×

પરંતુ જે લોકો પોતાના પાલનહારથી ડરતા રહ્યા તેઓ માટે જન્નતો છે, તેની 3:198 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:198) ayat 198 in Gujarati

3:198 Surah al-‘Imran ayat 198 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 198 - آل عِمران - Page - Juz 4

﴿لَٰكِنِ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ لَهُمۡ جَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا نُزُلٗا مِّنۡ عِندِ ٱللَّهِۗ وَمَا عِندَ ٱللَّهِ خَيۡرٞ لِّلۡأَبۡرَارِ ﴾
[آل عِمران: 198]

પરંતુ જે લોકો પોતાના પાલનહારથી ડરતા રહ્યા તેઓ માટે જન્નતો છે, તેની નીચે નહેરો વહી રહી છે, તેમાં તેઓ હંમેશા રહેશે, આ મહેમાની છે અલ્લાહ તરફથી અને સદાચારી લોકો માટે જે કંઇ અલ્લાહ તઆલા પાસે છે તે ઘણું જ ઉત્તમ છે

❮ Previous Next ❯

ترجمة: لكن الذين اتقوا ربهم لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها, باللغة الغوجاراتية

﴿لكن الذين اتقوا ربهم لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها﴾ [آل عِمران: 198]

Rabila Al Omari
parantu je loko potana palanaharathi darata rahya te'o mate jannato che, teni nice nahero vahi rahi che, temam te'o hammesa rahese, a mahemani che allaha taraphathi ane sadacari loko mate je kami allaha ta'ala pase che te ghanum ja uttama che
Rabila Al Omari
parantu jē lōkō pōtānā pālanahārathī ḍaratā rahyā tē'ō māṭē jannatō chē, tēnī nīcē nahērō vahī rahī chē, tēmāṁ tē'ō hammēśā rahēśē, ā mahēmānī chē allāha taraphathī anē sadācārī lōkō māṭē jē kaṁi allāha ta'ālā pāsē chē tē ghaṇuṁ ja uttama chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek