×

કહેવા લાગી અલ્લાહ મને બાળક કેવી રીતે થશે ? જ્યારે કે મને 3:47 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:47) ayat 47 in Gujarati

3:47 Surah al-‘Imran ayat 47 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 47 - آل عِمران - Page - Juz 3

﴿قَالَتۡ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي وَلَدٞ وَلَمۡ يَمۡسَسۡنِي بَشَرٞۖ قَالَ كَذَٰلِكِ ٱللَّهُ يَخۡلُقُ مَا يَشَآءُۚ إِذَا قَضَىٰٓ أَمۡرٗا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ ﴾
[آل عِمران: 47]

કહેવા લાગી અલ્લાહ મને બાળક કેવી રીતે થશે ? જ્યારે કે મને તો કોઇ માનવીએ હાથ પણ નથી લગાવ્યો, ફરિશ્તાઓએ કહ્યું આવી જ રીતે અલ્લાહ તઆલા જે ઇચ્છે છે તે પેદા કરે છે. જ્યારે પણ તે કોઇ કાર્યને કરવા ઇચ્છે છે તો ફકત આવું કહી દે છે કે થઇ જા તો તે થઇ જાય છે

❮ Previous Next ❯

ترجمة: قالت رب أنى يكون لي ولد ولم يمسسني بشر قال كذلك الله, باللغة الغوجاراتية

﴿قالت رب أنى يكون لي ولد ولم يمسسني بشر قال كذلك الله﴾ [آل عِمران: 47]

Rabila Al Omari
kaheva lagi allaha mane balaka kevi rite thase? Jyare ke mane to ko'i manavi'e hatha pana nathi lagavyo, pharista'o'e kahyum avi ja rite allaha ta'ala je icche che te peda kare che. Jyare pana te ko'i karyane karava icche che to phakata avum kahi de che ke tha'i ja to te tha'i jaya che
Rabila Al Omari
kahēvā lāgī allāha manē bāḷaka kēvī rītē thaśē? Jyārē kē manē tō kō'i mānavī'ē hātha paṇa nathī lagāvyō, phariśtā'ō'ē kahyuṁ āvī ja rītē allāha ta'ālā jē icchē chē tē pēdā karē chē. Jyārē paṇa tē kō'i kāryanē karavā icchē chē tō phakata āvuṁ kahī dē chē kē tha'i jā tō tē tha'i jāya chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek