×

નિંશંક જે લોકો અલ્લાહ તઆલાના વચન અને પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી 3:77 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:77) ayat 77 in Gujarati

3:77 Surah al-‘Imran ayat 77 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 77 - آل عِمران - Page - Juz 3

﴿إِنَّ ٱلَّذِينَ يَشۡتَرُونَ بِعَهۡدِ ٱللَّهِ وَأَيۡمَٰنِهِمۡ ثَمَنٗا قَلِيلًا أُوْلَٰٓئِكَ لَا خَلَٰقَ لَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ ٱللَّهُ وَلَا يَنظُرُ إِلَيۡهِمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَلَا يُزَكِّيهِمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[آل عِمران: 77]

નિંશંક જે લોકો અલ્લાહ તઆલાના વચન અને પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી નાખે છે તેઓ માટે આખેરતમાં કોઇ ભાગ નથી, અલ્લાહ તઆલા ન તો તેઓ સાથે વાતચીત કરશે, ન તો તેઓની તરફ કયામત ના દિવસે જોશે, ન તો તેઓને પવિત્ર કરશે અને તેઓ માટે દુંખદાયી યાતના છે

❮ Previous Next ❯

ترجمة: إن الذين يشترون بعهد الله وأيمانهم ثمنا قليلا أولئك لا خلاق لهم, باللغة الغوجاراتية

﴿إن الذين يشترون بعهد الله وأيمانهم ثمنا قليلا أولئك لا خلاق لهم﴾ [آل عِمران: 77]

Rabila Al Omari
ninsanka je loko allaha ta'alana vacana ane potani sogandone najivi kimmate veci nakhe che te'o mate akheratamam ko'i bhaga nathi, allaha ta'ala na to te'o sathe vatacita karase, na to te'oni tarapha kayamata na divase jose, na to te'one pavitra karase ane te'o mate dunkhadayi yatana che
Rabila Al Omari
ninśaṅka jē lōkō allāha ta'ālānā vacana anē pōtānī sōgandōnē najīvī kimmatē vēcī nākhē chē tē'ō māṭē ākhēratamāṁ kō'i bhāga nathī, allāha ta'ālā na tō tē'ō sāthē vātacīta karaśē, na tō tē'ōnī tarapha kayāmata nā divasē jōśē, na tō tē'ōnē pavitra karaśē anē tē'ō māṭē duṅkhadāyī yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek