×

અલ્લાહ તઆલા તે છે, જેણે તમારું સર્જન કર્યું, પછી રોજી આપી, પછી 30:40 Gujarati translation

Quran infoGujaratiSurah Ar-Rum ⮕ (30:40) ayat 40 in Gujarati

30:40 Surah Ar-Rum ayat 40 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ar-Rum ayat 40 - الرُّوم - Page - Juz 21

﴿ٱللَّهُ ٱلَّذِي خَلَقَكُمۡ ثُمَّ رَزَقَكُمۡ ثُمَّ يُمِيتُكُمۡ ثُمَّ يُحۡيِيكُمۡۖ هَلۡ مِن شُرَكَآئِكُم مَّن يَفۡعَلُ مِن ذَٰلِكُم مِّن شَيۡءٖۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ ﴾
[الرُّوم: 40]

અલ્લાહ તઆલા તે છે, જેણે તમારું સર્જન કર્યું, પછી રોજી આપી, પછી મૃત્યુ આપશે, પછી જીવિત કરશે, જણાવો તમે ઠેરવેલ ભાગીદારો માંથી કોઇ એવું છે, જે આમાંથી કંઈ પણ કરી બતાવે, અલ્લાહ તઆલા માટે પવિત્રતા અને પ્રાથમિકતા છે દરેક તે ભાગીદારથી, જેને આ લોકો ઠેરવે છે

❮ Previous Next ❯

ترجمة: الله الذي خلقكم ثم رزقكم ثم يميتكم ثم يحييكم هل من شركائكم, باللغة الغوجاراتية

﴿الله الذي خلقكم ثم رزقكم ثم يميتكم ثم يحييكم هل من شركائكم﴾ [الرُّوم: 40]

Rabila Al Omari
allaha ta'ala te che, jene tamarum sarjana karyum, pachi roji api, pachi mrtyu apase, pachi jivita karase, janavo tame theravela bhagidaro manthi ko'i evum che, je amanthi kami pana kari batave, allaha ta'ala mate pavitrata ane prathamikata che dareka te bhagidarathi, jene a loko therave che
Rabila Al Omari
allāha ta'ālā tē chē, jēṇē tamāruṁ sarjana karyuṁ, pachī rōjī āpī, pachī mr̥tyu āpaśē, pachī jīvita karaśē, jaṇāvō tamē ṭhēravēla bhāgīdārō mānthī kō'i ēvuṁ chē, jē āmānthī kaṁī paṇa karī batāvē, allāha ta'ālā māṭē pavitratā anē prāthamikatā chē darēka tē bhāgīdārathī, jēnē ā lōkō ṭhēravē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek