×

શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલા રાતને દિવસમાં અને દિવસને રાતમાં 31:29 Gujarati translation

Quran infoGujaratiSurah Luqman ⮕ (31:29) ayat 29 in Gujarati

31:29 Surah Luqman ayat 29 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Luqman ayat 29 - لُقمَان - Page - Juz 21

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يُولِجُ ٱلَّيۡلَ فِي ٱلنَّهَارِ وَيُولِجُ ٱلنَّهَارَ فِي ٱلَّيۡلِ وَسَخَّرَ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ كُلّٞ يَجۡرِيٓ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى وَأَنَّ ٱللَّهَ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[لُقمَان: 29]

શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલા રાતને દિવસમાં અને દિવસને રાતમાં ફેરવી નાખે છે, સૂર્ય અને ચંદ્રને તેણે જ આજ્ઞાકારી બનાવી રાખ્યા છે, દરેક નક્કી કરેલ સમય સુધી ચાલશે. અલ્લાહ તઆલા દરેક વસ્તુની જાણ રાખે છે જે તમે કરો છો

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله يولج الليل في النهار ويولج النهار في الليل, باللغة الغوجاراتية

﴿ألم تر أن الله يولج الليل في النهار ويولج النهار في الليل﴾ [لُقمَان: 29]

Rabila Al Omari
sum tame nathi jota ke allaha ta'ala ratane divasamam ane divasane ratamam pheravi nakhe che, surya ane candrane tene ja ajnakari banavi rakhya che, dareka nakki karela samaya sudhi calase. Allaha ta'ala dareka vastuni jana rakhe che je tame karo cho
Rabila Al Omari
śuṁ tamē nathī jōtā kē allāha ta'ālā rātanē divasamāṁ anē divasanē rātamāṁ phēravī nākhē chē, sūrya anē candranē tēṇē ja ājñākārī banāvī rākhyā chē, darēka nakkī karēla samaya sudhī cālaśē. Allāha ta'ālā darēka vastunī jāṇa rākhē chē jē tamē karō chō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek