×

તમારી મદદ કરવા માટે કંજુસાઇ કરે છે, પછી જ્યારે ભય અને ડરની 33:19 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ahzab ⮕ (33:19) ayat 19 in Gujarati

33:19 Surah Al-Ahzab ayat 19 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ahzab ayat 19 - الأحزَاب - Page - Juz 21

﴿أَشِحَّةً عَلَيۡكُمۡۖ فَإِذَا جَآءَ ٱلۡخَوۡفُ رَأَيۡتَهُمۡ يَنظُرُونَ إِلَيۡكَ تَدُورُ أَعۡيُنُهُمۡ كَٱلَّذِي يُغۡشَىٰ عَلَيۡهِ مِنَ ٱلۡمَوۡتِۖ فَإِذَا ذَهَبَ ٱلۡخَوۡفُ سَلَقُوكُم بِأَلۡسِنَةٍ حِدَادٍ أَشِحَّةً عَلَى ٱلۡخَيۡرِۚ أُوْلَٰٓئِكَ لَمۡ يُؤۡمِنُواْ فَأَحۡبَطَ ٱللَّهُ أَعۡمَٰلَهُمۡۚ وَكَانَ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٗا ﴾
[الأحزَاب: 19]

તમારી મદદ કરવા માટે કંજુસાઇ કરે છે, પછી જ્યારે ભય અને ડરની સ્થિતિ આવી પહોંચે, તો તમે તેમને જોશો કે તેઓ તમારી તરફ જુએ છે અને તેમની આંખો એવી રીતે ફરે છે જેવું કે તે વ્યક્તિની, જેના પર મૃત્યુનો ભય છવાયેલો હોય, પછી જ્યારે ભય હઠી જાય છે તો તમારા માટે પોતાની સખત જબાનોથી વાતો બનાવે છે, માલના ઘણા જ લાલચી છે, આ લોકો ઈમાન લાવ્યા જ નથી, અલ્લાહ તઆલાએ તેમના દરેક કાર્યો વ્યર્થ કરી દીધા છે અને અલ્લાહ તઆલા માટે આ ઘણું જ સરળ છે

❮ Previous Next ❯

ترجمة: أشحة عليكم فإذا جاء الخوف رأيتهم ينظرون إليك تدور أعينهم كالذي يغشى, باللغة الغوجاراتية

﴿أشحة عليكم فإذا جاء الخوف رأيتهم ينظرون إليك تدور أعينهم كالذي يغشى﴾ [الأحزَاب: 19]

Rabila Al Omari
tamari madada karava mate kanjusa'i kare che, pachi jyare bhaya ane darani sthiti avi pahonce, to tame temane joso ke te'o tamari tarapha ju'e che ane temani ankho evi rite phare che jevum ke te vyaktini, jena para mrtyuno bhaya chavayelo hoya, pachi jyare bhaya hathi jaya che to tamara mate potani sakhata jabanothi vato banave che, malana ghana ja lalaci che, a loko imana lavya ja nathi, allaha ta'ala'e temana dareka karyo vyartha kari didha che ane allaha ta'ala mate a ghanum ja sarala che
Rabila Al Omari
tamārī madada karavā māṭē kan̄jusā'i karē chē, pachī jyārē bhaya anē ḍaranī sthiti āvī pahōn̄cē, tō tamē tēmanē jōśō kē tē'ō tamārī tarapha ju'ē chē anē tēmanī āṅkhō ēvī rītē pharē chē jēvuṁ kē tē vyaktinī, jēnā para mr̥tyunō bhaya chavāyēlō hōya, pachī jyārē bhaya haṭhī jāya chē tō tamārā māṭē pōtānī sakhata jabānōthī vātō banāvē chē, mālanā ghaṇā ja lālacī chē, ā lōkō īmāna lāvyā ja nathī, allāha ta'ālā'ē tēmanā darēka kāryō vyartha karī dīdhā chē anē allāha ta'ālā māṭē ā ghaṇuṁ ja saraḷa chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek