×

ઇન્કાર કરનારાઓએ કહ્યું કે અમે આ કુરઆનને ક્યારેય નહીં માનીએ અને ન 34:31 Gujarati translation

Quran infoGujaratiSurah Saba’ ⮕ (34:31) ayat 31 in Gujarati

34:31 Surah Saba’ ayat 31 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Saba’ ayat 31 - سَبإ - Page - Juz 22

﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لَن نُّؤۡمِنَ بِهَٰذَا ٱلۡقُرۡءَانِ وَلَا بِٱلَّذِي بَيۡنَ يَدَيۡهِۗ وَلَوۡ تَرَىٰٓ إِذِ ٱلظَّٰلِمُونَ مَوۡقُوفُونَ عِندَ رَبِّهِمۡ يَرۡجِعُ بَعۡضُهُمۡ إِلَىٰ بَعۡضٍ ٱلۡقَوۡلَ يَقُولُ ٱلَّذِينَ ٱسۡتُضۡعِفُواْ لِلَّذِينَ ٱسۡتَكۡبَرُواْ لَوۡلَآ أَنتُمۡ لَكُنَّا مُؤۡمِنِينَ ﴾
[سَبإ: 31]

ઇન્કાર કરનારાઓએ કહ્યું કે અમે આ કુરઆનને ક્યારેય નહીં માનીએ અને ન તો આ પહેલાની કિતાબોને, હે જોનાર ! કદાચ કે તું તે અત્યાચારીઓને તે સમયે જોતા, જ્યારે તેઓ પોતાના પાલનહાર સામે ઊભા રહી, એકબીજા પર આરોપ મૂકતા હશે, અશક્ત લોકો મોટા લોકોને કહેશે, જો તમે ન હોત તો અમે ઈમાનવાળા હોત

❮ Previous Next ❯

ترجمة: وقال الذين كفروا لن نؤمن بهذا القرآن ولا بالذي بين يديه ولو, باللغة الغوجاراتية

﴿وقال الذين كفروا لن نؤمن بهذا القرآن ولا بالذي بين يديه ولو﴾ [سَبإ: 31]

Rabila Al Omari
inkara karanara'o'e kahyum ke ame a kura'anane kyareya nahim mani'e ane na to a pahelani kitabone, he jonara! Kadaca ke tum te atyacari'one te samaye jota, jyare te'o potana palanahara same ubha rahi, ekabija para aropa mukata hase, asakta loko mota lokone kahese, jo tame na hota to ame imanavala hota
Rabila Al Omari
inkāra karanārā'ō'ē kahyuṁ kē amē ā kura'ānanē kyārēya nahīṁ mānī'ē anē na tō ā pahēlānī kitābōnē, hē jōnāra! Kadāca kē tuṁ tē atyācārī'ōnē tē samayē jōtā, jyārē tē'ō pōtānā pālanahāra sāmē ūbhā rahī, ēkabījā para ārōpa mūkatā haśē, aśakta lōkō mōṭā lōkōnē kahēśē, jō tamē na hōta tō amē īmānavāḷā hōta
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek