×

કહી દો કે, હે મારા ઈમાનવાળા બંદાઓ ! પોતાના પાલનહારથી ડરતા રહો, 39:10 Gujarati translation

Quran infoGujaratiSurah Az-Zumar ⮕ (39:10) ayat 10 in Gujarati

39:10 Surah Az-Zumar ayat 10 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Az-Zumar ayat 10 - الزُّمَر - Page - Juz 23

﴿قُلۡ يَٰعِبَادِ ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ رَبَّكُمۡۚ لِلَّذِينَ أَحۡسَنُواْ فِي هَٰذِهِ ٱلدُّنۡيَا حَسَنَةٞۗ وَأَرۡضُ ٱللَّهِ وَٰسِعَةٌۗ إِنَّمَا يُوَفَّى ٱلصَّٰبِرُونَ أَجۡرَهُم بِغَيۡرِ حِسَابٖ ﴾
[الزُّمَر: 10]

કહી દો કે, હે મારા ઈમાનવાળા બંદાઓ ! પોતાના પાલનહારથી ડરતા રહો, જે લોકો આ દુનિયામાં સત્કાર્યો કરે છે તેમના માટે શ્રેષ્ઠ બદલો છે અને અલ્લાહ તઆલાની ધરતી ઘણી જ વિશાળ છે, ધીરજ રાખનારાઓને જ તેમનો સંપૂર્ણ, ખૂબ જ બદલો આપવામાં આવે છે

❮ Previous Next ❯

ترجمة: قل ياعباد الذين آمنوا اتقوا ربكم للذين أحسنوا في هذه الدنيا حسنة, باللغة الغوجاراتية

﴿قل ياعباد الذين آمنوا اتقوا ربكم للذين أحسنوا في هذه الدنيا حسنة﴾ [الزُّمَر: 10]

Rabila Al Omari
kahi do ke, he mara imanavala banda'o! Potana palanaharathi darata raho, je loko a duniyamam satkaryo kare che temana mate srestha badalo che ane allaha ta'alani dharati ghani ja visala che, dhiraja rakhanara'one ja temano sampurna, khuba ja badalo apavamam ave che
Rabila Al Omari
kahī dō kē, hē mārā īmānavāḷā bandā'ō! Pōtānā pālanahārathī ḍaratā rahō, jē lōkō ā duniyāmāṁ satkāryō karē chē tēmanā māṭē śrēṣṭha badalō chē anē allāha ta'ālānī dharatī ghaṇī ja viśāḷa chē, dhīraja rākhanārā'ōnē ja tēmanō sampūrṇa, khūba ja badalō āpavāmāṁ āvē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek