×

સચેત રહો ! અલ્લાહ માટે જ નિખાલસતાથી બંદગી કરવી અને જે લોકોએ 39:3 Gujarati translation

Quran infoGujaratiSurah Az-Zumar ⮕ (39:3) ayat 3 in Gujarati

39:3 Surah Az-Zumar ayat 3 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Az-Zumar ayat 3 - الزُّمَر - Page - Juz 23

﴿أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلۡخَالِصُۚ وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ ﴾
[الزُّمَر: 3]

સચેત રહો ! અલ્લાહ માટે જ નિખાલસતાથી બંદગી કરવી અને જે લોકોએ તેને છોડીને બીજાને દોસ્ત બનાવી રાખ્યા છે, (અને કહે છે) કે અમે તો તેમની બંદગી ફક્ત એટલા માટે કરી રહ્યા છે કે અલ્લાહની નિકટ પહોંચી જવા માટે અમારા માટે ભલામણ કરી દે, આ લોકો જેના વિશે વિવાદ કરી રહ્યા છે તેનો નિર્ણય અલ્લાહ કરશે, જુઠ્ઠા અને કૃતઘ્ની લોકોને અલ્લાહ માર્ગ નથી બતાવતો

❮ Previous Next ❯

ترجمة: ألا لله الدين الخالص والذين اتخذوا من دونه أولياء ما نعبدهم إلا, باللغة الغوجاراتية

﴿ألا لله الدين الخالص والذين اتخذوا من دونه أولياء ما نعبدهم إلا﴾ [الزُّمَر: 3]

Rabila Al Omari
saceta raho! Allaha mate ja nikhalasatathi bandagi karavi ane je loko'e tene chodine bijane dosta banavi rakhya che, (ane kahe che) ke ame to temani bandagi phakta etala mate kari rahya che ke allahani nikata pahonci java mate amara mate bhalamana kari de, a loko jena vise vivada kari rahya che teno nirnaya allaha karase, juththa ane krtaghni lokone allaha marga nathi batavato
Rabila Al Omari
sacēta rahō! Allāha māṭē ja nikhālasatāthī bandagī karavī anē jē lōkō'ē tēnē chōḍīnē bījānē dōsta banāvī rākhyā chē, (anē kahē chē) kē amē tō tēmanī bandagī phakta ēṭalā māṭē karī rahyā chē kē allāhanī nikaṭa pahōn̄cī javā māṭē amārā māṭē bhalāmaṇa karī dē, ā lōkō jēnā viśē vivāda karī rahyā chē tēnō nirṇaya allāha karaśē, juṭhṭhā anē kr̥taghnī lōkōnē allāha mārga nathī batāvatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek