×

તે લોકો કહેશે કે અલ્લાહનો આભાર, જેણે અમારી સાથેનું પોતાનું વચન પૂરું 39:74 Gujarati translation

Quran infoGujaratiSurah Az-Zumar ⮕ (39:74) ayat 74 in Gujarati

39:74 Surah Az-Zumar ayat 74 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Az-Zumar ayat 74 - الزُّمَر - Page - Juz 24

﴿وَقَالُواْ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي صَدَقَنَا وَعۡدَهُۥ وَأَوۡرَثَنَا ٱلۡأَرۡضَ نَتَبَوَّأُ مِنَ ٱلۡجَنَّةِ حَيۡثُ نَشَآءُۖ فَنِعۡمَ أَجۡرُ ٱلۡعَٰمِلِينَ ﴾
[الزُّمَر: 74]

તે લોકો કહેશે કે અલ્લાહનો આભાર, જેણે અમારી સાથેનું પોતાનું વચન પૂરું કર્યું અને અમને આ ધરતીના વારસદાર બનાવી દીધા કે જન્નતમાં જ્યાં ઇચ્છીએ, ત્યાં પોતાની જગ્યા બનાવી લઇએ, બસ ! કર્મ કરનારાઓનો કેટલો સારો બદલો છે

❮ Previous Next ❯

ترجمة: وقالوا الحمد لله الذي صدقنا وعده وأورثنا الأرض نتبوأ من الجنة حيث, باللغة الغوجاراتية

﴿وقالوا الحمد لله الذي صدقنا وعده وأورثنا الأرض نتبوأ من الجنة حيث﴾ [الزُّمَر: 74]

Rabila Al Omari
te loko kahese ke allahano abhara, jene amari sathenum potanum vacana purum karyum ane amane a dharatina varasadara banavi didha ke jannatamam jyam icchi'e, tyam potani jagya banavi la'i'e, basa! Karma karanara'ono ketalo saro badalo che
Rabila Al Omari
tē lōkō kahēśē kē allāhanō ābhāra, jēṇē amārī sāthēnuṁ pōtānuṁ vacana pūruṁ karyuṁ anē amanē ā dharatīnā vārasadāra banāvī dīdhā kē jannatamāṁ jyāṁ icchī'ē, tyāṁ pōtānī jagyā banāvī la'i'ē, basa! Karma karanārā'ōnō kēṭalō sārō badalō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek