×

અને જે લોકો પોતાના પાલનહારથી ડરતા હતા, તેમના જૂથના જૂથ જન્નત તરફ 39:73 Gujarati translation

Quran infoGujaratiSurah Az-Zumar ⮕ (39:73) ayat 73 in Gujarati

39:73 Surah Az-Zumar ayat 73 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Az-Zumar ayat 73 - الزُّمَر - Page - Juz 24

﴿وَسِيقَ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ إِلَى ٱلۡجَنَّةِ زُمَرًاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا وَفُتِحَتۡ أَبۡوَٰبُهَا وَقَالَ لَهُمۡ خَزَنَتُهَا سَلَٰمٌ عَلَيۡكُمۡ طِبۡتُمۡ فَٱدۡخُلُوهَا خَٰلِدِينَ ﴾
[الزُّمَر: 73]

અને જે લોકો પોતાના પાલનહારથી ડરતા હતા, તેમના જૂથના જૂથ જન્નત તરફ લઇ જવામાં આવશે, ત્યાં સુધી કે જ્યારે તેની પાસે આવી જશે અને દ્વાર ખોલી દેવામાં આવશે અને ત્યાંના દેખરેખ કરનાર તેમને કહેશે કે તમારા ઉપર સલામ છે, તમે પ્રસન્ન રહો, તમે આમાં હંમેશા માટે દાખલ થઇ જાવ

❮ Previous Next ❯

ترجمة: وسيق الذين اتقوا ربهم إلى الجنة زمرا حتى إذا جاءوها وفتحت أبوابها, باللغة الغوجاراتية

﴿وسيق الذين اتقوا ربهم إلى الجنة زمرا حتى إذا جاءوها وفتحت أبوابها﴾ [الزُّمَر: 73]

Rabila Al Omari
ane je loko potana palanaharathi darata hata, temana juthana jutha jannata tarapha la'i javamam avase, tyam sudhi ke jyare teni pase avi jase ane dvara kholi devamam avase ane tyanna dekharekha karanara temane kahese ke tamara upara salama che, tame prasanna raho, tame amam hammesa mate dakhala tha'i java
Rabila Al Omari
anē jē lōkō pōtānā pālanahārathī ḍaratā hatā, tēmanā jūthanā jūtha jannata tarapha la'i javāmāṁ āvaśē, tyāṁ sudhī kē jyārē tēnī pāsē āvī jaśē anē dvāra khōlī dēvāmāṁ āvaśē anē tyānnā dēkharēkha karanāra tēmanē kahēśē kē tamārā upara salāma chē, tamē prasanna rahō, tamē āmāṁ hammēśā māṭē dākhala tha'i jāva
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek