×

તમારી સમક્ષ આ કિતાબવાળાઓ શરત મૂકે છે કે તમે તેઓની પાસે કોઇ 4:153 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:153) ayat 153 in Gujarati

4:153 Surah An-Nisa’ ayat 153 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 153 - النِّسَاء - Page - Juz 6

﴿يَسۡـَٔلُكَ أَهۡلُ ٱلۡكِتَٰبِ أَن تُنَزِّلَ عَلَيۡهِمۡ كِتَٰبٗا مِّنَ ٱلسَّمَآءِۚ فَقَدۡ سَأَلُواْ مُوسَىٰٓ أَكۡبَرَ مِن ذَٰلِكَ فَقَالُوٓاْ أَرِنَا ٱللَّهَ جَهۡرَةٗ فَأَخَذَتۡهُمُ ٱلصَّٰعِقَةُ بِظُلۡمِهِمۡۚ ثُمَّ ٱتَّخَذُواْ ٱلۡعِجۡلَ مِنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَٰتُ فَعَفَوۡنَا عَن ذَٰلِكَۚ وَءَاتَيۡنَا مُوسَىٰ سُلۡطَٰنٗا مُّبِينٗا ﴾
[النِّسَاء: 153]

તમારી સમક્ષ આ કિતાબવાળાઓ શરત મૂકે છે કે તમે તેઓની પાસે કોઇ આસ્માની કિતાબ લાવો, મૂસા (અ.સ.) સમક્ષ તેઓએ આના કરતા પણ મોટી શરત મૂકી હતી, કે અમને ખુલ્લી રીતે અલ્લાહ તઆલા બતાવ, બસ ! તેઓના આ અત્યાચારના કારણે તેઓ પર કડાકા સાથે વિજળી ત્રાટકી, તેઓની પાસે ઘણા પુરાવા પહોંચી ગયા છતાં, તેઓએ વાછરડાને પોતાનો પૂજ્ય બનાવી લીધો, પરંતુ અમે આ પણ માફ કરી દીધું, અમે મૂસા (અ.સ.) ને સંપૂર્ણ વિજયી આપ્યો

❮ Previous Next ❯

ترجمة: يسألك أهل الكتاب أن تنـزل عليهم كتابا من السماء فقد سألوا موسى, باللغة الغوجاراتية

﴿يسألك أهل الكتاب أن تنـزل عليهم كتابا من السماء فقد سألوا موسى﴾ [النِّسَاء: 153]

Rabila Al Omari
Tamari samaksa a kitabavala'o sarata muke che ke tame te'oni pase ko'i asmani kitaba lavo, musa (a.Sa.) Samaksa te'o'e ana karata pana moti sarata muki hati, ke amane khulli rite allaha ta'ala batava, basa! Te'ona a atyacarana karane te'o para kadaka sathe vijali trataki, te'oni pase ghana purava pahonci gaya chatam, te'o'e vacharadane potano pujya banavi lidho, parantu ame a pana mapha kari didhum, ame musa (a.Sa.) Ne sampurna vijayi apyo
Rabila Al Omari
Tamārī samakṣa ā kitābavāḷā'ō śarata mūkē chē kē tamē tē'ōnī pāsē kō'i āsmānī kitāba lāvō, mūsā (a.Sa.) Samakṣa tē'ō'ē ānā karatā paṇa mōṭī śarata mūkī hatī, kē amanē khullī rītē allāha ta'ālā batāva, basa! Tē'ōnā ā atyācāranā kāraṇē tē'ō para kaḍākā sāthē vijaḷī trāṭakī, tē'ōnī pāsē ghaṇā purāvā pahōn̄cī gayā chatāṁ, tē'ō'ē vācharaḍānē pōtānō pūjya banāvī līdhō, parantu amē ā paṇa māpha karī dīdhuṁ, amē mūsā (a.Sa.) Nē sampūrṇa vijayī āpyō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek