×

અને તેઓની વાત પૂરી કરવા માટે અમે તેમની ઉપર તૂર પહાડ લાવી 4:154 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:154) ayat 154 in Gujarati

4:154 Surah An-Nisa’ ayat 154 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 154 - النِّسَاء - Page - Juz 6

﴿وَرَفَعۡنَا فَوۡقَهُمُ ٱلطُّورَ بِمِيثَٰقِهِمۡ وَقُلۡنَا لَهُمُ ٱدۡخُلُواْ ٱلۡبَابَ سُجَّدٗا وَقُلۡنَا لَهُمۡ لَا تَعۡدُواْ فِي ٱلسَّبۡتِ وَأَخَذۡنَا مِنۡهُم مِّيثَٰقًا غَلِيظٗا ﴾
[النِّسَاء: 154]

અને તેઓની વાત પૂરી કરવા માટે અમે તેમની ઉપર તૂર પહાડ લાવી દીધો, અને તેઓને આદેશ આપ્યો કે સિજદો કરતા કરતા દરવાજામાં દાખલ થાઓ અને આ પણ આદેશ આપ્યો હતો કે શનિવારના દિવસ વિશે અતિરેક ન કરશો અને અમે તેઓ પાસેથી સખત વચનો લીધા

❮ Previous Next ❯

ترجمة: ورفعنا فوقهم الطور بميثاقهم وقلنا لهم ادخلوا الباب سجدا وقلنا لهم لا, باللغة الغوجاراتية

﴿ورفعنا فوقهم الطور بميثاقهم وقلنا لهم ادخلوا الباب سجدا وقلنا لهم لا﴾ [النِّسَاء: 154]

Rabila Al Omari
anē tē'ōnī vāta pūrī karavā māṭē amē tēmanī upara tūra pahāḍa lāvī dīdhō, anē tē'ōnē ādēśa āpyō kē sijadō karatā karatā daravājāmāṁ dākhala thā'ō anē ā paṇa ādēśa āpyō hatō kē śanivāranā divasa viśē atirēka na karaśō anē amē tē'ō pāsēthī sakhata vacanō līdhā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek