×

(આ યાતના હતી) વચનભંગના કારણે અને અલ્લાહના આદેશનો ઇન્કાર કરવાના કારણે અને 4:155 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:155) ayat 155 in Gujarati

4:155 Surah An-Nisa’ ayat 155 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 155 - النِّسَاء - Page - Juz 6

﴿فَبِمَا نَقۡضِهِم مِّيثَٰقَهُمۡ وَكُفۡرِهِم بِـَٔايَٰتِ ٱللَّهِ وَقَتۡلِهِمُ ٱلۡأَنۢبِيَآءَ بِغَيۡرِ حَقّٖ وَقَوۡلِهِمۡ قُلُوبُنَا غُلۡفُۢۚ بَلۡ طَبَعَ ٱللَّهُ عَلَيۡهَا بِكُفۡرِهِمۡ فَلَا يُؤۡمِنُونَ إِلَّا قَلِيلٗا ﴾
[النِّسَاء: 155]

(આ યાતના હતી) વચનભંગના કારણે અને અલ્લાહના આદેશનો ઇન્કાર કરવાના કારણે અને અલ્લાહના પયગંબરોને કારણ વગર કતલ કરવાના કારણે અને તે કારણે પણ કે તેઓ એવું કહે છે કે અમારા હૃદયો પર પરદો પડયો છે, જો કે તેઓના ઇન્કાર કરવાના કારણે તેઓના હૃદયો પર અલ્લાહ તઆલાએ મહોર લગાવી દીધી છે, એટલા માટે આમાંથી ઓછા લોકો ઈમાન લાવે છે

❮ Previous Next ❯

ترجمة: فبما نقضهم ميثاقهم وكفرهم بآيات الله وقتلهم الأنبياء بغير حق وقولهم قلوبنا, باللغة الغوجاراتية

﴿فبما نقضهم ميثاقهم وكفرهم بآيات الله وقتلهم الأنبياء بغير حق وقولهم قلوبنا﴾ [النِّسَاء: 155]

Rabila Al Omari
(a yatana hati) vacanabhangana karane ane allahana adesano inkara karavana karane ane allahana payagambarone karana vagara katala karavana karane ane te karane pana ke te'o evum kahe che ke amara hrdayo para parado padayo che, jo ke te'ona inkara karavana karane te'ona hrdayo para allaha ta'ala'e mahora lagavi didhi che, etala mate amanthi ocha loko imana lave che
Rabila Al Omari
(ā yātanā hatī) vacanabhaṅganā kāraṇē anē allāhanā ādēśanō inkāra karavānā kāraṇē anē allāhanā payagambarōnē kāraṇa vagara katala karavānā kāraṇē anē tē kāraṇē paṇa kē tē'ō ēvuṁ kahē chē kē amārā hr̥dayō para paradō paḍayō chē, jō kē tē'ōnā inkāra karavānā kāraṇē tē'ōnā hr̥dayō para allāha ta'ālā'ē mahōra lagāvī dīdhī chē, ēṭalā māṭē āmānthī ōchā lōkō īmāna lāvē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek