×

હે કિતાબવાળાઓ ! જે કંઈ અમે અવતરિત કર્યુ છે, તે તેની પણ 4:47 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:47) ayat 47 in Gujarati

4:47 Surah An-Nisa’ ayat 47 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 47 - النِّسَاء - Page - Juz 5

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ ءَامِنُواْ بِمَا نَزَّلۡنَا مُصَدِّقٗا لِّمَا مَعَكُم مِّن قَبۡلِ أَن نَّطۡمِسَ وُجُوهٗا فَنَرُدَّهَا عَلَىٰٓ أَدۡبَارِهَآ أَوۡ نَلۡعَنَهُمۡ كَمَا لَعَنَّآ أَصۡحَٰبَ ٱلسَّبۡتِۚ وَكَانَ أَمۡرُ ٱللَّهِ مَفۡعُولًا ﴾
[النِّسَاء: 47]

હે કિતાબવાળાઓ ! જે કંઈ અમે અવતરિત કર્યુ છે, તે તેની પણ પુષ્ટિ કરવાવાળું છે, જે તમારી પાસે છે, તેના પર ઈમાન લાવો, તે પહેલા કે અમે ચહેરા બગાડી નાખીએ અને તેઓને પાછા ફેરવી પીઠ તરફ કરી નાખીએ, અથવા તેઓ પર લઅનત (ફિટકાર) કરી દઇએ જેવી કે અમે શનિવારના દિવસવાળાઓ પર લઅનત કરી, અલ્લાહ તેનું કાર્ય કરી દેનાર છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين أوتوا الكتاب آمنوا بما نـزلنا مصدقا لما معكم من قبل, باللغة الغوجاراتية

﴿ياأيها الذين أوتوا الكتاب آمنوا بما نـزلنا مصدقا لما معكم من قبل﴾ [النِّسَاء: 47]

Rabila Al Omari
He kitabavala'o! Je kami ame avatarita karyu che, te teni pana pusti karavavalum che, je tamari pase che, tena para imana lavo, te pahela ke ame cahera bagadi nakhi'e ane te'one pacha pheravi pitha tarapha kari nakhi'e, athava te'o para la'anata (phitakara) kari da'i'e jevi ke ame sanivarana divasavala'o para la'anata kari, allaha tenum karya kari denara che
Rabila Al Omari
Hē kitābavāḷā'ō! Jē kaṁī amē avatarita karyu chē, tē tēnī paṇa puṣṭi karavāvāḷuṁ chē, jē tamārī pāsē chē, tēnā para īmāna lāvō, tē pahēlā kē amē cahērā bagāḍī nākhī'ē anē tē'ōnē pāchā phēravī pīṭha tarapha karī nākhī'ē, athavā tē'ō para la'anata (phiṭakāra) karī da'i'ē jēvī kē amē śanivāranā divasavāḷā'ō para la'anata karī, allāha tēnuṁ kārya karī dēnāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek