×

કેટલાક યહૂદીઓ શબ્દોને તેમની યોગ્ય જગ્યાએથી ફેરવી નાખે છે અને કહે છે 4:46 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:46) ayat 46 in Gujarati

4:46 Surah An-Nisa’ ayat 46 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 46 - النِّسَاء - Page - Juz 5

﴿مِّنَ ٱلَّذِينَ هَادُواْ يُحَرِّفُونَ ٱلۡكَلِمَ عَن مَّوَاضِعِهِۦ وَيَقُولُونَ سَمِعۡنَا وَعَصَيۡنَا وَٱسۡمَعۡ غَيۡرَ مُسۡمَعٖ وَرَٰعِنَا لَيَّۢا بِأَلۡسِنَتِهِمۡ وَطَعۡنٗا فِي ٱلدِّينِۚ وَلَوۡ أَنَّهُمۡ قَالُواْ سَمِعۡنَا وَأَطَعۡنَا وَٱسۡمَعۡ وَٱنظُرۡنَا لَكَانَ خَيۡرٗا لَّهُمۡ وَأَقۡوَمَ وَلَٰكِن لَّعَنَهُمُ ٱللَّهُ بِكُفۡرِهِمۡ فَلَا يُؤۡمِنُونَ إِلَّا قَلِيلٗا ﴾
[النِّسَاء: 46]

કેટલાક યહૂદીઓ શબ્દોને તેમની યોગ્ય જગ્યાએથી ફેરવી નાખે છે અને કહે છે કે અમે સાંભળ્યું અને અવજ્ઞા કરી અને સાંભળ, તારી (વાત) સાંભળવામાં ન આવે, અને અમને છૂટ આપ (પરંતુ આવું કહેવામાં) પોતાની જીભને મરડી નાખે છે અને દીન વિશે મહેણાંટોણાં મારે છે અને જો આ લોકો કહી દે કે અમે સાંભળ્યું અને અમે આજ્ઞાકારી બન્યા અને તમે સાંભળો અને અમને જુઓ તો આ તે લોકો માટે ઘણું જ ઉત્તમ અને યોગ્ય હોત, પરંતુ અલ્લાહ તઆલાએ તેઓના ઇન્કાર ના કારણે તેઓ પર લઅનત (ફિટકાર) કરી છે. બસ ! આ લોકોમાં ઘણા ઓછા ઈમાન લાવે છે

❮ Previous Next ❯

ترجمة: من الذين هادوا يحرفون الكلم عن مواضعه ويقولون سمعنا وعصينا واسمع غير, باللغة الغوجاراتية

﴿من الذين هادوا يحرفون الكلم عن مواضعه ويقولون سمعنا وعصينا واسمع غير﴾ [النِّسَاء: 46]

Rabila Al Omari
ketalaka yahudi'o sabdone temani yogya jagya'ethi pheravi nakhe che ane kahe che ke ame sambhalyum ane avajna kari ane sambhala, tari (vata) sambhalavamam na ave, ane amane chuta apa (parantu avum kahevamam) potani jibhane maradi nakhe che ane dina vise mahenantonam mare che ane jo a loko kahi de ke ame sambhalyum ane ame ajnakari ban'ya ane tame sambhalo ane amane ju'o to a te loko mate ghanum ja uttama ane yogya hota, parantu allaha ta'ala'e te'ona inkara na karane te'o para la'anata (phitakara) kari che. Basa! A lokomam ghana ocha imana lave che
Rabila Al Omari
kēṭalāka yahūdī'ō śabdōnē tēmanī yōgya jagyā'ēthī phēravī nākhē chē anē kahē chē kē amē sāmbhaḷyuṁ anē avajñā karī anē sāmbhaḷa, tārī (vāta) sāmbhaḷavāmāṁ na āvē, anē amanē chūṭa āpa (parantu āvuṁ kahēvāmāṁ) pōtānī jībhanē maraḍī nākhē chē anē dīna viśē mahēṇāṇṭōṇāṁ mārē chē anē jō ā lōkō kahī dē kē amē sāmbhaḷyuṁ anē amē ājñākārī ban'yā anē tamē sāmbhaḷō anē amanē ju'ō tō ā tē lōkō māṭē ghaṇuṁ ja uttama anē yōgya hōta, parantu allāha ta'ālā'ē tē'ōnā inkāra nā kāraṇē tē'ō para la'anata (phiṭakāra) karī chē. Basa! Ā lōkōmāṁ ghaṇā ōchā īmāna lāvē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek