×

તમે અલ્લાહ તઆલાના માર્ગમાં જેહાદ કરતા રહો, તમને ફકત તમારા માટે જ 4:84 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:84) ayat 84 in Gujarati

4:84 Surah An-Nisa’ ayat 84 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 84 - النِّسَاء - Page - Juz 5

﴿فَقَٰتِلۡ فِي سَبِيلِ ٱللَّهِ لَا تُكَلَّفُ إِلَّا نَفۡسَكَۚ وَحَرِّضِ ٱلۡمُؤۡمِنِينَۖ عَسَى ٱللَّهُ أَن يَكُفَّ بَأۡسَ ٱلَّذِينَ كَفَرُواْۚ وَٱللَّهُ أَشَدُّ بَأۡسٗا وَأَشَدُّ تَنكِيلٗا ﴾
[النِّسَاء: 84]

તમે અલ્લાહ તઆલાના માર્ગમાં જેહાદ કરતા રહો, તમને ફકત તમારા માટે જ આદેશ આપવામાં આવે છે, હાં ઈમાનવાળાઓને પ્રોત્સાહન આપતા રહો, શક્ય છે કે અલ્લાહ તઆલા ઇન્કાર કરનારાઓના યુદ્ધને રોકી લે અને અલ્લાહ તઆલા ખૂબ જ તાકાતવાળો છે અને યાતના આપવામાં પણ સખત છે

❮ Previous Next ❯

ترجمة: فقاتل في سبيل الله لا تكلف إلا نفسك وحرض المؤمنين عسى الله, باللغة الغوجاراتية

﴿فقاتل في سبيل الله لا تكلف إلا نفسك وحرض المؤمنين عسى الله﴾ [النِّسَاء: 84]

Rabila Al Omari
tame allaha ta'alana margamam jehada karata raho, tamane phakata tamara mate ja adesa apavamam ave che, ham imanavala'one protsahana apata raho, sakya che ke allaha ta'ala inkara karanara'ona yud'dhane roki le ane allaha ta'ala khuba ja takatavalo che ane yatana apavamam pana sakhata che
Rabila Al Omari
tamē allāha ta'ālānā mārgamāṁ jēhāda karatā rahō, tamanē phakata tamārā māṭē ja ādēśa āpavāmāṁ āvē chē, hāṁ īmānavāḷā'ōnē prōtsāhana āpatā rahō, śakya chē kē allāha ta'ālā inkāra karanārā'ōnā yud'dhanē rōkī lē anē allāha ta'ālā khūba ja tākātavāḷō chē anē yātanā āpavāmāṁ paṇa sakhata chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek