×

અને આ પહેલા તમારી પાસે યૂસુફ પુરાવા લઇને આવ્યા, તો પણ તમે 40:34 Gujarati translation

Quran infoGujaratiSurah Ghafir ⮕ (40:34) ayat 34 in Gujarati

40:34 Surah Ghafir ayat 34 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ghafir ayat 34 - غَافِر - Page - Juz 24

﴿وَلَقَدۡ جَآءَكُمۡ يُوسُفُ مِن قَبۡلُ بِٱلۡبَيِّنَٰتِ فَمَا زِلۡتُمۡ فِي شَكّٖ مِّمَّا جَآءَكُم بِهِۦۖ حَتَّىٰٓ إِذَا هَلَكَ قُلۡتُمۡ لَن يَبۡعَثَ ٱللَّهُ مِنۢ بَعۡدِهِۦ رَسُولٗاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَنۡ هُوَ مُسۡرِفٞ مُّرۡتَابٌ ﴾
[غَافِر: 34]

અને આ પહેલા તમારી પાસે યૂસુફ પુરાવા લઇને આવ્યા, તો પણ તમે તેમના લાવેલા (પુરાવા)માં શંકા કરતા રહ્યા, ત્યાં સુધી કે જ્યારે તેમનું મૃત્યુ થઇ ગયું તો કહેવા લાગ્યા, તેમના પછી અલ્લાહ કોઇ પયગંબરને મોકલશે જ નહીં, આવી જ રીતે અલ્લાહ તઆલા તે દરેક વ્યક્તિને પથભ્રષ્ટ કરે છે, જે હદ વટાવી જનાર અને શંકા કરવાવાળો હોય

❮ Previous Next ❯

ترجمة: ولقد جاءكم يوسف من قبل بالبينات فما زلتم في شك مما جاءكم, باللغة الغوجاراتية

﴿ولقد جاءكم يوسف من قبل بالبينات فما زلتم في شك مما جاءكم﴾ [غَافِر: 34]

Rabila Al Omari
ane a pahela tamari pase yusupha purava la'ine avya, to pana tame temana lavela (purava)mam sanka karata rahya, tyam sudhi ke jyare temanum mrtyu tha'i gayum to kaheva lagya, temana pachi allaha ko'i payagambarane mokalase ja nahim, avi ja rite allaha ta'ala te dareka vyaktine pathabhrasta kare che, je hada vatavi janara ane sanka karavavalo hoya
Rabila Al Omari
anē ā pahēlā tamārī pāsē yūsupha purāvā la'inē āvyā, tō paṇa tamē tēmanā lāvēlā (purāvā)māṁ śaṅkā karatā rahyā, tyāṁ sudhī kē jyārē tēmanuṁ mr̥tyu tha'i gayuṁ tō kahēvā lāgyā, tēmanā pachī allāha kō'i payagambaranē mōkalaśē ja nahīṁ, āvī ja rītē allāha ta'ālā tē darēka vyaktinē pathabhraṣṭa karē chē, jē hada vaṭāvī janāra anē śaṅkā karavāvāḷō hōya
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek