×

શું આ લોકો કહે છે કે (પયગંબર) અલ્લાહ વિશે જૂઠ્ઠું બોલે છે, 42:24 Gujarati translation

Quran infoGujaratiSurah Ash-Shura ⮕ (42:24) ayat 24 in Gujarati

42:24 Surah Ash-Shura ayat 24 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ash-Shura ayat 24 - الشُّوري - Page - Juz 25

﴿أَمۡ يَقُولُونَ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبٗاۖ فَإِن يَشَإِ ٱللَّهُ يَخۡتِمۡ عَلَىٰ قَلۡبِكَۗ وَيَمۡحُ ٱللَّهُ ٱلۡبَٰطِلَ وَيُحِقُّ ٱلۡحَقَّ بِكَلِمَٰتِهِۦٓۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[الشُّوري: 24]

શું આ લોકો કહે છે કે (પયગંબર) અલ્લાહ વિશે જૂઠ્ઠું બોલે છે, જો અલ્લાહ તઆલા ઇચ્છે, તો તમારા હૃદયો પર મહોર લગાવી દે અને અલ્લાહ તઆલા પોતાની વાતોથી જૂઠને નષ્ટ કરી દે છે અને સત્યતાને સાબિત કરે છે, તે હૃદયોની વાતોને જાણે છે

❮ Previous Next ❯

ترجمة: أم يقولون افترى على الله كذبا فإن يشأ الله يختم على قلبك, باللغة الغوجاراتية

﴿أم يقولون افترى على الله كذبا فإن يشأ الله يختم على قلبك﴾ [الشُّوري: 24]

Rabila Al Omari
sum a loko kahe che ke (payagambara) allaha vise juththum bole che, jo allaha ta'ala icche, to tamara hrdayo para mahora lagavi de ane allaha ta'ala potani vatothi juthane nasta kari de che ane satyatane sabita kare che, te hrdayoni vatone jane che
Rabila Al Omari
śuṁ ā lōkō kahē chē kē (payagambara) allāha viśē jūṭhṭhuṁ bōlē chē, jō allāha ta'ālā icchē, tō tamārā hr̥dayō para mahōra lagāvī dē anē allāha ta'ālā pōtānī vātōthī jūṭhanē naṣṭa karī dē chē anē satyatānē sābita karē chē, tē hr̥dayōnī vātōnē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek