×

જો અલ્લાહ તઆલા પોતાના બંદાઓની રોજીમાં વધારો કરતો, તો તેઓ ધરાતીમાં વિદ્રોહ 42:27 Gujarati translation

Quran infoGujaratiSurah Ash-Shura ⮕ (42:27) ayat 27 in Gujarati

42:27 Surah Ash-Shura ayat 27 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ash-Shura ayat 27 - الشُّوري - Page - Juz 25

﴿۞ وَلَوۡ بَسَطَ ٱللَّهُ ٱلرِّزۡقَ لِعِبَادِهِۦ لَبَغَوۡاْ فِي ٱلۡأَرۡضِ وَلَٰكِن يُنَزِّلُ بِقَدَرٖ مَّا يَشَآءُۚ إِنَّهُۥ بِعِبَادِهِۦ خَبِيرُۢ بَصِيرٞ ﴾
[الشُّوري: 27]

જો અલ્લાહ તઆલા પોતાના બંદાઓની રોજીમાં વધારો કરતો, તો તેઓ ધરાતીમાં વિદ્રોહ કરવા લાગતાં, પરંતુ તે એક પ્રમાણ મુજબ, જે કંઈ ઇચ્છે છે, તે મોકલે છે, તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને જૂએ છે

❮ Previous Next ❯

ترجمة: ولو بسط الله الرزق لعباده لبغوا في الأرض ولكن ينـزل بقدر ما, باللغة الغوجاراتية

﴿ولو بسط الله الرزق لعباده لبغوا في الأرض ولكن ينـزل بقدر ما﴾ [الشُّوري: 27]

Rabila Al Omari
jo allaha ta'ala potana banda'oni rojimam vadharo karato, to te'o dharatimam vidroha karava lagatam, parantu te eka pramana mujaba, je kami icche che, te mokale che, te potana banda'one khuba sari rite jane che ane ju'e che
Rabila Al Omari
jō allāha ta'ālā pōtānā bandā'ōnī rōjīmāṁ vadhārō karatō, tō tē'ō dharātīmāṁ vidrōha karavā lāgatāṁ, parantu tē ēka pramāṇa mujaba, jē kaṁī icchē chē, tē mōkalē chē, tē pōtānā bandā'ōnē khūba sārī rītē jāṇē chē anē jū'ē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek