×

અને આવી જ રીતે અમે તમારી તરફ પોતાના આદેશથી રૂહને અવતરિત કર્યા 42:52 Gujarati translation

Quran infoGujaratiSurah Ash-Shura ⮕ (42:52) ayat 52 in Gujarati

42:52 Surah Ash-Shura ayat 52 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ash-Shura ayat 52 - الشُّوري - Page - Juz 25

﴿وَكَذَٰلِكَ أَوۡحَيۡنَآ إِلَيۡكَ رُوحٗا مِّنۡ أَمۡرِنَاۚ مَا كُنتَ تَدۡرِي مَا ٱلۡكِتَٰبُ وَلَا ٱلۡإِيمَٰنُ وَلَٰكِن جَعَلۡنَٰهُ نُورٗا نَّهۡدِي بِهِۦ مَن نَّشَآءُ مِنۡ عِبَادِنَاۚ وَإِنَّكَ لَتَهۡدِيٓ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[الشُّوري: 52]

અને આવી જ રીતે અમે તમારી તરફ પોતાના આદેશથી રૂહને અવતરિત કર્યા છે અને તમે આ પહેલા તે પણ નહતા જાણતા કે કિતાબ અને ઈમાન શું છે, પરંતુ અમે તેને નૂર બનાવ્યું, તેના દ્વારા પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છીએ, સત્ય માર્ગ બતાવીએ છીએ, નિ:શંક તમે સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપી રહ્યા છો

❮ Previous Next ❯

ترجمة: وكذلك أوحينا إليك روحا من أمرنا ما كنت تدري ما الكتاب ولا, باللغة الغوجاراتية

﴿وكذلك أوحينا إليك روحا من أمرنا ما كنت تدري ما الكتاب ولا﴾ [الشُّوري: 52]

Rabila Al Omari
ane avi ja rite ame tamari tarapha potana adesathi ruhane avatarita karya che ane tame a pahela te pana nahata janata ke kitaba ane imana sum che, parantu ame tene nura banavyum, tena dvara potana banda'o manthi jene icchi'e, satya marga batavi'e chi'e, ni:Sanka tame satya marga tarapha margadarsana api rahya cho
Rabila Al Omari
anē āvī ja rītē amē tamārī tarapha pōtānā ādēśathī rūhanē avatarita karyā chē anē tamē ā pahēlā tē paṇa nahatā jāṇatā kē kitāba anē īmāna śuṁ chē, parantu amē tēnē nūra banāvyuṁ, tēnā dvārā pōtānā bandā'ō mānthī jēnē icchī'ē, satya mārga batāvī'ē chī'ē, ni:Śaṅka tamē satya mārga tarapha mārgadarśana āpī rahyā chō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek