×

શું તે લોકો, જેઓ દુષ્કર્મ કરે છે, એવું વિચારે છે કે અમે 45:21 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Jathiyah ⮕ (45:21) ayat 21 in Gujarati

45:21 Surah Al-Jathiyah ayat 21 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Jathiyah ayat 21 - الجاثِية - Page - Juz 25

﴿أَمۡ حَسِبَ ٱلَّذِينَ ٱجۡتَرَحُواْ ٱلسَّيِّـَٔاتِ أَن نَّجۡعَلَهُمۡ كَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ سَوَآءٗ مَّحۡيَاهُمۡ وَمَمَاتُهُمۡۚ سَآءَ مَا يَحۡكُمُونَ ﴾
[الجاثِية: 21]

શું તે લોકો, જેઓ દુષ્કર્મ કરે છે, એવું વિચારે છે કે અમે તેમને એવા લોકો માંથી કરી દઇશું, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્ય કર્યા, કે તેમનું મૃત્યુ પામવું અને જીવિત રહેવું સરખું બની જાય. ખરાબ છે તે નિર્ણય, જે તેઓ કરી રહ્યા છે

❮ Previous Next ❯

ترجمة: أم حسب الذين اجترحوا السيئات أن نجعلهم كالذين آمنوا وعملوا الصالحات سواء, باللغة الغوجاراتية

﴿أم حسب الذين اجترحوا السيئات أن نجعلهم كالذين آمنوا وعملوا الصالحات سواء﴾ [الجاثِية: 21]

Rabila Al Omari
sum te loko, je'o duskarma kare che, evum vicare che ke ame temane eva loko manthi kari da'isum, je'o imana lavya ane satkarya karya, ke temanum mrtyu pamavum ane jivita rahevum sarakhum bani jaya. Kharaba che te nirnaya, je te'o kari rahya che
Rabila Al Omari
śuṁ tē lōkō, jē'ō duṣkarma karē chē, ēvuṁ vicārē chē kē amē tēmanē ēvā lōkō mānthī karī da'iśuṁ, jē'ō īmāna lāvyā anē satkārya karyā, kē tēmanuṁ mr̥tyu pāmavuṁ anē jīvita rahēvuṁ sarakhuṁ banī jāya. Kharāba chē tē nirṇaya, jē tē'ō karī rahyā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek