×

અને જે લોકોએ પોતાના માતા-પિતાને કહ્યુ કે હું તમારાથી તંગ આવી ગયો, 46:17 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ahqaf ⮕ (46:17) ayat 17 in Gujarati

46:17 Surah Al-Ahqaf ayat 17 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ahqaf ayat 17 - الأحقَاف - Page - Juz 26

﴿وَٱلَّذِي قَالَ لِوَٰلِدَيۡهِ أُفّٖ لَّكُمَآ أَتَعِدَانِنِيٓ أَنۡ أُخۡرَجَ وَقَدۡ خَلَتِ ٱلۡقُرُونُ مِن قَبۡلِي وَهُمَا يَسۡتَغِيثَانِ ٱللَّهَ وَيۡلَكَ ءَامِنۡ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞ فَيَقُولُ مَا هَٰذَآ إِلَّآ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ﴾
[الأحقَاف: 17]

અને જે લોકોએ પોતાના માતા-પિતાને કહ્યુ કે હું તમારાથી તંગ આવી ગયો, તમે મને આ જ કહેતા રહેશો કે હું મૃત્યુ પામ્યા પછી ફરી જીવિત કરવામાં આવીશ, મારા પહેલા પણ સમૂદાયો આવી ચુકયા છે, તે બન્ને અલ્લાહ સામે ફરિયાદ કરે છે, (અને કહે છે) તારા માટે ખરાબી છે તું ઇમાન લઇ આવ, નિ:શંક અલ્લાહનું વચન સાચુ છે, તે જવાબ આપે છે કે આ ફકત આગલા લોકોની વાર્તાઓ છે

❮ Previous Next ❯

ترجمة: والذي قال لوالديه أف لكما أتعدانني أن أخرج وقد خلت القرون من, باللغة الغوجاراتية

﴿والذي قال لوالديه أف لكما أتعدانني أن أخرج وقد خلت القرون من﴾ [الأحقَاف: 17]

Rabila Al Omari
ane je loko'e potana mata-pitane kahyu ke hum tamarathi tanga avi gayo, tame mane a ja kaheta raheso ke hum mrtyu pamya pachi phari jivita karavamam avisa, mara pahela pana samudayo avi cukaya che, te banne allaha same phariyada kare che, (ane kahe che) tara mate kharabi che tum imana la'i ava, ni:Sanka allahanum vacana sacu che, te javaba ape che ke a phakata agala lokoni varta'o che
Rabila Al Omari
anē jē lōkō'ē pōtānā mātā-pitānē kahyu kē huṁ tamārāthī taṅga āvī gayō, tamē manē ā ja kahētā rahēśō kē huṁ mr̥tyu pāmyā pachī pharī jīvita karavāmāṁ āvīśa, mārā pahēlā paṇa samūdāyō āvī cukayā chē, tē bannē allāha sāmē phariyāda karē chē, (anē kahē chē) tārā māṭē kharābī chē tuṁ imāna la'i āva, ni:Śaṅka allāhanuṁ vacana sācu chē, tē javāba āpē chē kē ā phakata āgalā lōkōnī vārtā'ō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek