×

અને જે દિવસે ઇન્કારી જહન્નમના કિનારા પર લાવવામાં આવશે (કહેવામાં આવશે) તમે 46:20 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ahqaf ⮕ (46:20) ayat 20 in Gujarati

46:20 Surah Al-Ahqaf ayat 20 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ahqaf ayat 20 - الأحقَاف - Page - Juz 26

﴿وَيَوۡمَ يُعۡرَضُ ٱلَّذِينَ كَفَرُواْ عَلَى ٱلنَّارِ أَذۡهَبۡتُمۡ طَيِّبَٰتِكُمۡ فِي حَيَاتِكُمُ ٱلدُّنۡيَا وَٱسۡتَمۡتَعۡتُم بِهَا فَٱلۡيَوۡمَ تُجۡزَوۡنَ عَذَابَ ٱلۡهُونِ بِمَا كُنتُمۡ تَسۡتَكۡبِرُونَ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّ وَبِمَا كُنتُمۡ تَفۡسُقُونَ ﴾
[الأحقَاف: 20]

અને જે દિવસે ઇન્કારી જહન્નમના કિનારા પર લાવવામાં આવશે (કહેવામાં આવશે) તમે તમારા સદકાર્યો દુનિયાના જીવનમાં જ બરબાદ કરી દીધી અને તેના વડે ફાયદો ઉઠાવી લીધો, બસ ! આજે તમને અપમાનજનક યાતના (ની સજા) આપવામાં આવશે, એટલા માટે કે તમે ધરતી પર ઘમંડ કરતા હતા અને એટલા માટે પણ કે તમે આદેશનું પાલન કરતા ન હતા

❮ Previous Next ❯

ترجمة: ويوم يعرض الذين كفروا على النار أذهبتم طيباتكم في حياتكم الدنيا واستمتعتم, باللغة الغوجاراتية

﴿ويوم يعرض الذين كفروا على النار أذهبتم طيباتكم في حياتكم الدنيا واستمتعتم﴾ [الأحقَاف: 20]

Rabila Al Omari
Ane je divase inkari jahannamana kinara para lavavamam avase (kahevamam avase) tame tamara sadakaryo duniyana jivanamam ja barabada kari didhi ane tena vade phayado uthavi lidho, basa! Aje tamane apamanajanaka yatana (ni saja) apavamam avase, etala mate ke tame dharati para ghamanda karata hata ane etala mate pana ke tame adesanum palana karata na hata
Rabila Al Omari
Anē jē divasē inkārī jahannamanā kinārā para lāvavāmāṁ āvaśē (kahēvāmāṁ āvaśē) tamē tamārā sadakāryō duniyānā jīvanamāṁ ja barabāda karī dīdhī anē tēnā vaḍē phāyadō uṭhāvī līdhō, basa! Ājē tamanē apamānajanaka yātanā (nī sajā) āpavāmāṁ āvaśē, ēṭalā māṭē kē tamē dharatī para ghamaṇḍa karatā hatā anē ēṭalā māṭē paṇa kē tamē ādēśanuṁ pālana karatā na hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek