×

ગામવાસીઓ માંથી જે લોકો પાછળ છોડી દેવામાં આવ્યા હતા તેઓ હવે તમને 48:11 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Fath ⮕ (48:11) ayat 11 in Gujarati

48:11 Surah Al-Fath ayat 11 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Fath ayat 11 - الفَتح - Page - Juz 26

﴿سَيَقُولُ لَكَ ٱلۡمُخَلَّفُونَ مِنَ ٱلۡأَعۡرَابِ شَغَلَتۡنَآ أَمۡوَٰلُنَا وَأَهۡلُونَا فَٱسۡتَغۡفِرۡ لَنَاۚ يَقُولُونَ بِأَلۡسِنَتِهِم مَّا لَيۡسَ فِي قُلُوبِهِمۡۚ قُلۡ فَمَن يَمۡلِكُ لَكُم مِّنَ ٱللَّهِ شَيۡـًٔا إِنۡ أَرَادَ بِكُمۡ ضَرًّا أَوۡ أَرَادَ بِكُمۡ نَفۡعَۢاۚ بَلۡ كَانَ ٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرَۢا ﴾
[الفَتح: 11]

ગામવાસીઓ માંથી જે લોકો પાછળ છોડી દેવામાં આવ્યા હતા તેઓ હવે તમને કહેશે કે અમે પોતાના ધન અને સંતાનો માં વ્યસ્ત રહી ગયા, બસ ! તમે અમારા માટે ક્ષમા માંગો, આ લોકો પોતાની જુબાનોથી તે કહે છે જે તેઓના હૃદયોમાં નથી, તમે જવાબ આપી દો કે તમારા માટે અલ્લાહ તરફથી કોઇ વસ્તુનો પણ અધિકાર કોણ રાખે છે, જો તે તમાને નુકસાન પહોંચાડવા ઇચ્છે અથવા તો તમને કોઇ નફો આપવાનું ઇચ્છે તો, તમે જેકંઇ કરી રહ્યા છો તેનાથી અલ્લાહ ખુબ જ જાણીતો છે

❮ Previous Next ❯

ترجمة: سيقول لك المخلفون من الأعراب شغلتنا أموالنا وأهلونا فاستغفر لنا يقولون بألسنتهم, باللغة الغوجاراتية

﴿سيقول لك المخلفون من الأعراب شغلتنا أموالنا وأهلونا فاستغفر لنا يقولون بألسنتهم﴾ [الفَتح: 11]

Rabila Al Omari
gamavasi'o manthi je loko pachala chodi devamam avya hata te'o have tamane kahese ke ame potana dhana ane santano mam vyasta rahi gaya, basa! Tame amara mate ksama mango, a loko potani jubanothi te kahe che je te'ona hrdayomam nathi, tame javaba api do ke tamara mate allaha taraphathi ko'i vastuno pana adhikara kona rakhe che, jo te tamane nukasana pahoncadava icche athava to tamane ko'i napho apavanum icche to, tame jekami kari rahya cho tenathi allaha khuba ja janito che
Rabila Al Omari
gāmavāsī'ō mānthī jē lōkō pāchaḷa chōḍī dēvāmāṁ āvyā hatā tē'ō havē tamanē kahēśē kē amē pōtānā dhana anē santānō māṁ vyasta rahī gayā, basa! Tamē amārā māṭē kṣamā māṅgō, ā lōkō pōtānī jubānōthī tē kahē chē jē tē'ōnā hr̥dayōmāṁ nathī, tamē javāba āpī dō kē tamārā māṭē allāha taraphathī kō'i vastunō paṇa adhikāra kōṇa rākhē chē, jō tē tamānē nukasāna pahōn̄cāḍavā icchē athavā tō tamanē kō'i naphō āpavānuṁ icchē tō, tamē jēkaṁi karī rahyā chō tēnāthī allāha khuba ja jāṇītō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek