×

હે ઈમાનવાળાઓ ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર ચાલી રહ્યા 5:105 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:105) ayat 105 in Gujarati

5:105 Surah Al-Ma’idah ayat 105 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 105 - المَائدة - Page - Juz 7

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ عَلَيۡكُمۡ أَنفُسَكُمۡۖ لَا يَضُرُّكُم مَّن ضَلَّ إِذَا ٱهۡتَدَيۡتُمۡۚ إِلَى ٱللَّهِ مَرۡجِعُكُمۡ جَمِيعٗا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[المَائدة: 105]

હે ઈમાનવાળાઓ ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર ચાલી રહ્યા હોય તો, જે વ્યક્તિ પથભ્રષ્ટ છે, તેનાથી તમને કંઈ નુકસાન નથી, અલ્લાહ તરફ જ તમારે સૌએ પાછા ફરવાનું છે, તે તમને સૌને બતાવી દેશે જે કંઈ તમે કરતા હતા

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا عليكم أنفسكم لا يضركم من ضل إذا اهتديتم إلى, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا عليكم أنفسكم لا يضركم من ضل إذا اهتديتم إلى﴾ [المَائدة: 105]

Rabila Al Omari
He imanavala'o! Potani cinta karo, jyare tame satyamarga para cali rahya hoya to, je vyakti pathabhrasta che, tenathi tamane kami nukasana nathi, allaha tarapha ja tamare sau'e pacha pharavanum che, te tamane saune batavi dese je kami tame karata hata
Rabila Al Omari
Hē īmānavāḷā'ō! Pōtānī cintā karō, jyārē tamē satyamārga para cālī rahyā hōya tō, jē vyakti pathabhraṣṭa chē, tēnāthī tamanē kaṁī nukasāna nathī, allāha tarapha ja tamārē sau'ē pāchā pharavānuṁ chē, tē tamanē saunē batāvī dēśē jē kaṁī tamē karatā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek