×

નિ:શંક તે લોકો ઇન્કાર કરનારા બની ગયા જેઓએ કહ્યું કે અલ્લાહ જ 5:17 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:17) ayat 17 in Gujarati

5:17 Surah Al-Ma’idah ayat 17 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 17 - المَائدة - Page - Juz 6

﴿لَّقَدۡ كَفَرَ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ هُوَ ٱلۡمَسِيحُ ٱبۡنُ مَرۡيَمَۚ قُلۡ فَمَن يَمۡلِكُ مِنَ ٱللَّهِ شَيۡـًٔا إِنۡ أَرَادَ أَن يُهۡلِكَ ٱلۡمَسِيحَ ٱبۡنَ مَرۡيَمَ وَأُمَّهُۥ وَمَن فِي ٱلۡأَرۡضِ جَمِيعٗاۗ وَلِلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَاۚ يَخۡلُقُ مَا يَشَآءُۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[المَائدة: 17]

નિ:શંક તે લોકો ઇન્કાર કરનારા બની ગયા જેઓએ કહ્યું કે અલ્લાહ જ મરયમના દીકરા મસીહ છે, તમે તેઓને કહી દો કે જો અલ્લાહ તઆલા મરયમના દીકરા મસીહ અને તેમની માતા અને ધરતી પરના દરેક લોકોનો વિનાશ કરવા ઇચ્છે તો કોણ છે જે અલ્લાહ તઆલા પર કંઈક પણ અધિકાર રાખતો હોય ? આકાશો અને ધરતી અને બન્ને વચ્ચેનું દરેક સામ્રાજ્ય અલ્લાહ તઆલાનું જ છે, તે જે ઇચ્છે છે, સર્જન કરે છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે

❮ Previous Next ❯

ترجمة: لقد كفر الذين قالوا إن الله هو المسيح ابن مريم قل فمن, باللغة الغوجاراتية

﴿لقد كفر الذين قالوا إن الله هو المسيح ابن مريم قل فمن﴾ [المَائدة: 17]

Rabila Al Omari
Ni:Sanka te loko inkara karanara bani gaya je'o'e kahyum ke allaha ja marayamana dikara masiha che, tame te'one kahi do ke jo allaha ta'ala marayamana dikara masiha ane temani mata ane dharati parana dareka lokono vinasa karava icche to kona che je allaha ta'ala para kamika pana adhikara rakhato hoya? Akaso ane dharati ane banne vaccenum dareka samrajya allaha ta'alanum ja che, te je icche che, sarjana kare che ane allaha ta'ala dareka vastu para sakti dharave che
Rabila Al Omari
Ni:Śaṅka tē lōkō inkāra karanārā banī gayā jē'ō'ē kahyuṁ kē allāha ja marayamanā dīkarā masīha chē, tamē tē'ōnē kahī dō kē jō allāha ta'ālā marayamanā dīkarā masīha anē tēmanī mātā anē dharatī paranā darēka lōkōnō vināśa karavā icchē tō kōṇa chē jē allāha ta'ālā para kaṁīka paṇa adhikāra rākhatō hōya? Ākāśō anē dharatī anē bannē vaccēnuṁ darēka sāmrājya allāha ta'ālānuṁ ja chē, tē jē icchē chē, sarjana karē chē anē allāha ta'ālā darēka vastu para śakti dharāvē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek