×

યહૂદી અને નસ્રાની કહે છે કે અમે અલ્લાહના દીકરા અને તેના મિત્ર 5:18 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:18) ayat 18 in Gujarati

5:18 Surah Al-Ma’idah ayat 18 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 18 - المَائدة - Page - Juz 6

﴿وَقَالَتِ ٱلۡيَهُودُ وَٱلنَّصَٰرَىٰ نَحۡنُ أَبۡنَٰٓؤُاْ ٱللَّهِ وَأَحِبَّٰٓؤُهُۥۚ قُلۡ فَلِمَ يُعَذِّبُكُم بِذُنُوبِكُمۖ بَلۡ أَنتُم بَشَرٞ مِّمَّنۡ خَلَقَۚ يَغۡفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُۚ وَلِلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَاۖ وَإِلَيۡهِ ٱلۡمَصِيرُ ﴾
[المَائدة: 18]

યહૂદી અને નસ્રાની કહે છે કે અમે અલ્લાહના દીકરા અને તેના મિત્ર છે, તમે કહી દો કે પછી તમને તમારા અપરાધના કારણે અલ્લાહ કેમ સજા આપે છે ? નહીં, પરંતુ તમે પણ તેના સર્જન માંથી એક માનવી છો, તે જેને ઇચ્છે છે માફ કરે છે અને જેને ઇચ્છે છે યાતના આપે છે, ધરતી અને આકાશ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુ અલ્લાહ તઆલાની માલિકી હેઠળ જ છે અને તેની તરફ જ પાછા ફરવાનું છે

❮ Previous Next ❯

ترجمة: وقالت اليهود والنصارى نحن أبناء الله وأحباؤه قل فلم يعذبكم بذنوبكم بل, باللغة الغوجاراتية

﴿وقالت اليهود والنصارى نحن أبناء الله وأحباؤه قل فلم يعذبكم بذنوبكم بل﴾ [المَائدة: 18]

Rabila Al Omari
yahudi ane nasrani kahe che ke ame allahana dikara ane tena mitra che, tame kahi do ke pachi tamane tamara aparadhana karane allaha kema saja ape che? Nahim, parantu tame pana tena sarjana manthi eka manavi cho, te jene icche che mapha kare che ane jene icche che yatana ape che, dharati ane akasa ane te banne vacceni dareka vastu allaha ta'alani maliki hethala ja che ane teni tarapha ja pacha pharavanum che
Rabila Al Omari
yahūdī anē nasrānī kahē chē kē amē allāhanā dīkarā anē tēnā mitra chē, tamē kahī dō kē pachī tamanē tamārā aparādhanā kāraṇē allāha kēma sajā āpē chē? Nahīṁ, parantu tamē paṇa tēnā sarjana mānthī ēka mānavī chō, tē jēnē icchē chē māpha karē chē anē jēnē icchē chē yātanā āpē chē, dharatī anē ākāśa anē tē bannē vaccēnī darēka vastu allāha ta'ālānī mālikī hēṭhaḷa ja chē anē tēnī tarapha ja pāchā pharavānuṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek