×

હે ઈમાનવાળાઓ ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના દીનથી ફરી જાય, તો 5:54 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:54) ayat 54 in Gujarati

5:54 Surah Al-Ma’idah ayat 54 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 54 - المَائدة - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ مَن يَرۡتَدَّ مِنكُمۡ عَن دِينِهِۦ فَسَوۡفَ يَأۡتِي ٱللَّهُ بِقَوۡمٖ يُحِبُّهُمۡ وَيُحِبُّونَهُۥٓ أَذِلَّةٍ عَلَى ٱلۡمُؤۡمِنِينَ أَعِزَّةٍ عَلَى ٱلۡكَٰفِرِينَ يُجَٰهِدُونَ فِي سَبِيلِ ٱللَّهِ وَلَا يَخَافُونَ لَوۡمَةَ لَآئِمٖۚ ذَٰلِكَ فَضۡلُ ٱللَّهِ يُؤۡتِيهِ مَن يَشَآءُۚ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٌ ﴾
[المَائدة: 54]

હે ઈમાનવાળાઓ ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના દીનથી ફરી જાય, તો અલ્લાહ તઆલા નજીક માંજ એવી કોમ લાવશે, જેમને અલ્લાહ પસંદ કરતો હશે અને તેઓ પણ અલ્લાહને પસંદ કરતા હશે, તે નમ્રતા દાખવનારા હશે મુસલમાનો પર, અને સખત હશે ઇન્કાર કરનારાઓ માટે, અલ્લાહના માર્ગમાં જેહાદ કરશે અને કોઇ નિંદા કરનાર ની નિંદાની પરવાહ પણ નહીં કરે, આ છે અલ્લાહ તઆલાની કૃપા, જેને ઇચ્છે આપે, અલ્લાહ તઆલા આવરી લેનાર, જબરદસ્ત જ્ઞાનવાળો છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا من يرتد منكم عن دينه فسوف يأتي الله بقوم, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا من يرتد منكم عن دينه فسوف يأتي الله بقوم﴾ [المَائدة: 54]

Rabila Al Omari
he imanavala'o! Tamara manthi je vyakti potana dinathi phari jaya, to allaha ta'ala najika manja evi koma lavase, jemane allaha pasanda karato hase ane te'o pana allahane pasanda karata hase, te namrata dakhavanara hase musalamano para, ane sakhata hase inkara karanara'o mate, allahana margamam jehada karase ane ko'i ninda karanara ni nindani paravaha pana nahim kare, a che allaha ta'alani krpa, jene icche ape, allaha ta'ala avari lenara, jabaradasta jnanavalo che
Rabila Al Omari
hē īmānavāḷā'ō! Tamārā mānthī jē vyakti pōtānā dīnathī pharī jāya, tō allāha ta'ālā najīka mān̄ja ēvī kōma lāvaśē, jēmanē allāha pasanda karatō haśē anē tē'ō paṇa allāhanē pasanda karatā haśē, tē namratā dākhavanārā haśē musalamānō para, anē sakhata haśē inkāra karanārā'ō māṭē, allāhanā mārgamāṁ jēhāda karaśē anē kō'i nindā karanāra nī nindānī paravāha paṇa nahīṁ karē, ā chē allāha ta'ālānī kr̥pā, jēnē icchē āpē, allāha ta'ālā āvarī lēnāra, jabaradasta jñānavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek