×

આવા લોકો પર, જેઓ ઈમાન ધરાવતા હોય અને સત્કાર્ય કરતા હોય, તે 5:93 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:93) ayat 93 in Gujarati

5:93 Surah Al-Ma’idah ayat 93 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 93 - المَائدة - Page - Juz 7

﴿لَيۡسَ عَلَى ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ جُنَاحٞ فِيمَا طَعِمُوٓاْ إِذَا مَا ٱتَّقَواْ وَّءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ ثُمَّ ٱتَّقَواْ وَّءَامَنُواْ ثُمَّ ٱتَّقَواْ وَّأَحۡسَنُواْۚ وَٱللَّهُ يُحِبُّ ٱلۡمُحۡسِنِينَ ﴾
[المَائدة: 93]

આવા લોકો પર, જેઓ ઈમાન ધરાવતા હોય અને સત્કાર્ય કરતા હોય, તે વસ્તુમાં કંઈ પાપ નથી, જેને તેઓ ખાતા પીતા હોય જ્યારે કે તેઓ ડરતા હોય અને ઈમાન ધરાવતા હોય અને સત્કાર્ય કરતા હોય, પછી ડરતા પણ હોય અને ભરપૂર સત્કાર્ય કરતા હોય, અલ્લાહ આવા સદાચારી લોકોને પસંદ કરે છે

❮ Previous Next ❯

ترجمة: ليس على الذين آمنوا وعملوا الصالحات جناح فيما طعموا إذا ما اتقوا, باللغة الغوجاراتية

﴿ليس على الذين آمنوا وعملوا الصالحات جناح فيما طعموا إذا ما اتقوا﴾ [المَائدة: 93]

Rabila Al Omari
ava loko para, je'o imana dharavata hoya ane satkarya karata hoya, te vastumam kami papa nathi, jene te'o khata pita hoya jyare ke te'o darata hoya ane imana dharavata hoya ane satkarya karata hoya, pachi darata pana hoya ane bharapura satkarya karata hoya, allaha ava sadacari lokone pasanda kare che
Rabila Al Omari
āvā lōkō para, jē'ō īmāna dharāvatā hōya anē satkārya karatā hōya, tē vastumāṁ kaṁī pāpa nathī, jēnē tē'ō khātā pītā hōya jyārē kē tē'ō ḍaratā hōya anē īmāna dharāvatā hōya anē satkārya karatā hōya, pachī ḍaratā paṇa hōya anē bharapūra satkārya karatā hōya, allāha āvā sadācārī lōkōnē pasanda karē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek