×

જાણી લો કે દૂનિયાનું જીવન ફકત રમત-ગમત, શણગાર અને એક- બીજામાં અહંકાર 57:20 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hadid ⮕ (57:20) ayat 20 in Gujarati

57:20 Surah Al-hadid ayat 20 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hadid ayat 20 - الحدِيد - Page - Juz 27

﴿ٱعۡلَمُوٓاْ أَنَّمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا لَعِبٞ وَلَهۡوٞ وَزِينَةٞ وَتَفَاخُرُۢ بَيۡنَكُمۡ وَتَكَاثُرٞ فِي ٱلۡأَمۡوَٰلِ وَٱلۡأَوۡلَٰدِۖ كَمَثَلِ غَيۡثٍ أَعۡجَبَ ٱلۡكُفَّارَ نَبَاتُهُۥ ثُمَّ يَهِيجُ فَتَرَىٰهُ مُصۡفَرّٗا ثُمَّ يَكُونُ حُطَٰمٗاۖ وَفِي ٱلۡأٓخِرَةِ عَذَابٞ شَدِيدٞ وَمَغۡفِرَةٞ مِّنَ ٱللَّهِ وَرِضۡوَٰنٞۚ وَمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَآ إِلَّا مَتَٰعُ ٱلۡغُرُورِ ﴾
[الحدِيد: 20]

જાણી લો કે દૂનિયાનું જીવન ફકત રમત-ગમત, શણગાર અને એક- બીજામાં અહંકાર અને ધન તથા સંતાનો બાબતે એક બીજાના દેખાદેખીમાં પોતાને શ્રેષ્ઠ બતાવવાનું છે, જેવી રીતે કે વરસાદ અને તેની પેદાવાર ખેડુતોને લુભાવે છે, પછી જ્યારે તે સુકી પડી જાય છે તો પીળા રંગમાં તમે તેને જૂઓ છો, પછી તે ચુરે ચુરા થઇ જાય છે. અને આખેરતમાં સખત યાતના અને અલ્લાહની માફી અને રજામંદી છે, અને દૂનિયાનું જીવન ફકત ધોકો જ છે, તે વગર કાંઇ નથી

❮ Previous Next ❯

ترجمة: اعلموا أنما الحياة الدنيا لعب ولهو وزينة وتفاخر بينكم وتكاثر في الأموال, باللغة الغوجاراتية

﴿اعلموا أنما الحياة الدنيا لعب ولهو وزينة وتفاخر بينكم وتكاثر في الأموال﴾ [الحدِيد: 20]

Rabila Al Omari
jani lo ke duniyanum jivana phakata ramata-gamata, sanagara ane eka- bijamam ahankara ane dhana tatha santano babate eka bijana dekhadekhimam potane srestha batavavanum che, jevi rite ke varasada ane teni pedavara khedutone lubhave che, pachi jyare te suki padi jaya che to pila rangamam tame tene ju'o cho, pachi te cure cura tha'i jaya che. Ane akheratamam sakhata yatana ane allahani maphi ane rajamandi che, ane duniyanum jivana phakata dhoko ja che, te vagara kami nathi
Rabila Al Omari
jāṇī lō kē dūniyānuṁ jīvana phakata ramata-gamata, śaṇagāra anē ēka- bījāmāṁ ahaṅkāra anē dhana tathā santānō bābatē ēka bījānā dēkhādēkhīmāṁ pōtānē śrēṣṭha batāvavānuṁ chē, jēvī rītē kē varasāda anē tēnī pēdāvāra khēḍutōnē lubhāvē chē, pachī jyārē tē sukī paḍī jāya chē tō pīḷā raṅgamāṁ tamē tēnē jū'ō chō, pachī tē curē curā tha'i jāya chē. Anē ākhēratamāṁ sakhata yātanā anē allāhanī māphī anē rajāmandī chē, anē dūniyānuṁ jīvana phakata dhōkō ja chē, tē vagara kāṁi nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek