×

તે (અલ્લાહ) જ છે જેણે આકાશો અને ધરતીનું છ દિવસમાં સર્જન કર્યુ, 57:4 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hadid ⮕ (57:4) ayat 4 in Gujarati

57:4 Surah Al-hadid ayat 4 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hadid ayat 4 - الحدِيد - Page - Juz 27

﴿هُوَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يَعۡلَمُ مَا يَلِجُ فِي ٱلۡأَرۡضِ وَمَا يَخۡرُجُ مِنۡهَا وَمَا يَنزِلُ مِنَ ٱلسَّمَآءِ وَمَا يَعۡرُجُ فِيهَاۖ وَهُوَ مَعَكُمۡ أَيۡنَ مَا كُنتُمۡۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[الحدِيد: 4]

તે (અલ્લાહ) જ છે જેણે આકાશો અને ધરતીનું છ દિવસમાં સર્જન કર્યુ, પછી અર્શ પર બિરાજમાન થઇ ગયો, તે (ખૂબ જ) જાણે છે તે વસ્તુને જે જમીનમાં જાય અને જે તેમાંથી નીકળે અને જે આકાશ પરથી નીચે આવે અને જે કંઇ ચઢીને જાય અને જ્યાં પણ તમે છો તે તમારી સાથે છે અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો (તેને) અલ્લાહ જોઇ રહ્યો છે

❮ Previous Next ❯

ترجمة: هو الذي خلق السموات والأرض في ستة أيام ثم استوى على العرش, باللغة الغوجاراتية

﴿هو الذي خلق السموات والأرض في ستة أيام ثم استوى على العرش﴾ [الحدِيد: 4]

Rabila Al Omari
te (allaha) ja che jene akaso ane dharatinum cha divasamam sarjana karyu, pachi arsa para birajamana tha'i gayo, te (khuba ja) jane che te vastune je jaminamam jaya ane je temanthi nikale ane je akasa parathi nice ave ane je kami cadhine jaya ane jyam pana tame cho te tamari sathe che ane je kami pana tame kari rahya cho (tene) allaha jo'i rahyo che
Rabila Al Omari
tē (allāha) ja chē jēṇē ākāśō anē dharatīnuṁ cha divasamāṁ sarjana karyu, pachī arśa para birājamāna tha'i gayō, tē (khūba ja) jāṇē chē tē vastunē jē jamīnamāṁ jāya anē jē tēmānthī nīkaḷē anē jē ākāśa parathī nīcē āvē anē jē kaṁi caḍhīnē jāya anē jyāṁ paṇa tamē chō tē tamārī sāthē chē anē jē kaṁi paṇa tamē karī rahyā chō (tēnē) allāha jō'i rahyō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek