×

અને જે દિવસે અલ્લાહ તઆલા દરેકને ભેગા કરશે, (કહેશે) હે જિન્નાતોનું જૂથ 6:128 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:128) ayat 128 in Gujarati

6:128 Surah Al-An‘am ayat 128 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 128 - الأنعَام - Page - Juz 8

﴿وَيَوۡمَ يَحۡشُرُهُمۡ جَمِيعٗا يَٰمَعۡشَرَ ٱلۡجِنِّ قَدِ ٱسۡتَكۡثَرۡتُم مِّنَ ٱلۡإِنسِۖ وَقَالَ أَوۡلِيَآؤُهُم مِّنَ ٱلۡإِنسِ رَبَّنَا ٱسۡتَمۡتَعَ بَعۡضُنَا بِبَعۡضٖ وَبَلَغۡنَآ أَجَلَنَا ٱلَّذِيٓ أَجَّلۡتَ لَنَاۚ قَالَ ٱلنَّارُ مَثۡوَىٰكُمۡ خَٰلِدِينَ فِيهَآ إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٞ ﴾
[الأنعَام: 128]

અને જે દિવસે અલ્લાહ તઆલા દરેકને ભેગા કરશે, (કહેશે) હે જિન્નાતોનું જૂથ ! તમે માનવીઓ માંથી ઘણા લોકોને અપનાવી લીધા, જે માનવી તેઓની સાથે હતા, કહેશે કે હે અમારા પાલનહાર ! અમારા માંથી એકે બીજા દ્વારા ફાયદો ઉઠાવ્યો અને અમે પોતાના નક્કી કરેલ સમય સુધી આવી પહોંચ્યા જે તે અમારા માટે નક્કી કર્યો હતો, અલ્લાહ કહેશે કે તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે જેમાં હંમેશા રહેશો, હાં અલ્લાહ ઇચ્છે તો અલગ વાત છે, નિ:શંક તમારો પાલનહાર ઘણો જ હિકમતવાળો, જ્ઞાનવાળો છે

❮ Previous Next ❯

ترجمة: ويوم يحشرهم جميعا يامعشر الجن قد استكثرتم من الإنس وقال أولياؤهم من, باللغة الغوجاراتية

﴿ويوم يحشرهم جميعا يامعشر الجن قد استكثرتم من الإنس وقال أولياؤهم من﴾ [الأنعَام: 128]

Rabila Al Omari
ane je divase allaha ta'ala darekane bhega karase, (kahese) he jinnatonum jutha! Tame manavi'o manthi ghana lokone apanavi lidha, je manavi te'oni sathe hata, kahese ke he amara palanahara! Amara manthi eke bija dvara phayado uthavyo ane ame potana nakki karela samaya sudhi avi pahoncya je te amara mate nakki karyo hato, allaha kahese ke tamara saunum thekanum jahannama che jemam hammesa raheso, ham allaha icche to alaga vata che, ni:Sanka tamaro palanahara ghano ja hikamatavalo, jnanavalo che
Rabila Al Omari
anē jē divasē allāha ta'ālā darēkanē bhēgā karaśē, (kahēśē) hē jinnātōnuṁ jūtha! Tamē mānavī'ō mānthī ghaṇā lōkōnē apanāvī līdhā, jē mānavī tē'ōnī sāthē hatā, kahēśē kē hē amārā pālanahāra! Amārā mānthī ēkē bījā dvārā phāyadō uṭhāvyō anē amē pōtānā nakkī karēla samaya sudhī āvī pahōn̄cyā jē tē amārā māṭē nakkī karyō hatō, allāha kahēśē kē tamārā saunuṁ ṭhēkāṇuṁ jahannama chē jēmāṁ hammēśā rahēśō, hāṁ allāha icchē tō alaga vāta chē, ni:Śaṅka tamārō pālanahāra ghaṇō ja hikamatavāḷō, jñānavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek